અમેરિકામાં બાળક પર વંશીય હુમલો, વીડિયો થયો વાયરલ
ન્યૂયોર્ક, 4 માર્ચ: અમેરિકામાં એક શીખ બાળક પર વંશીય ટિપ્પણીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ બાળક પર તેના સાથી મિત્રો વંશીય હુમલો કરે છે, પરંતુ આ બાળક માત્ર પ્રેમાળ હાસ્ય આપીને વાતને ટાળી નાખે છે.

જુઓ વીડિયો...












Click it and Unblock the Notifications
