કાશ્મીર મુદ્દે કાયમી સમાધાન ઇચ્છે છે પાક: ઝરદારી

ઝરદારીએ હુર્રિયત કોંફ્રેન્સના નેતાઓની સાથે કરાચીમાં મુલાકાત દરમિયાન કહ્યું કે 'પાકિસ્તાનને વિશ્વાસ છે કે લોકોની ભાવના અનુસાર ભારતની સાથે એક સાર્થક અને નિર્ણાયક વાતચીત કાશ્મીર વિવાદને કાયમી ઉકેલ તરફ લઇ જઇ શકે છે.'
ઝરદારીએ જણાવ્યું કે 'કાશ્મીરમાં શાંતિ, વિકાસ અને સ્થિરતા લાવવા માટે પાકિસ્તાન અને ભારત માટે આ મહત્વપૂર્ણ બાબત છે' કે તેઓ બધા જ પેન્ડીંગ મુદ્દાઓનો મિત્રતાભર્યો અને ન્યાયપૂર્ણ સમાધાન કરે.












Click it and Unblock the Notifications
