અમેરિકા : ભારતીયને ત્રણ વર્ષની સજા

માહિતી અનુસાર સજા પામનાર ફૂલબીર સિંહને હવે સજા પૂર્ણ કરવામાં આવ્યા બાદ ભારત પરત મોકલવામાં આવી શકે છે. સિંહે પોતાના ગુન્હાનો સ્વિકાર કરી લીધા બાદ કોર્ટ દ્વારા તેને ઉક્ત સજા સંભળાવવામાં આવી હતી.
સ્થાનિક પ્રેસના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સિંહે કહ્યું કે તે માફી માંગે છે, પરંતુ સરકારે તેને માદક પ્રદાર્થનું વેચાણ કરવાનો દોષી ઠેરવ્યો છે, જેના કારણે લોકોને જીવ ગુમાવવા પડ્યા હતા. દૈનિક અનુસાર ઇન્ડિયાનાપોલીસમાં સિખ ગુરુદ્વારાના પ્રતિનિધિઓએ સિંહને મહેનતુ અને મદદગાર ગણાવ્યો છે.












Click it and Unblock the Notifications
