For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિંગાપોરમાં ભારતીય મૂળના પૂર્વ નિરીક્ષકને જેલ

By Super
|
Google Oneindia Gujarati News

jail
સિંગાપોર, 24 એપ્રિલઃ સિંગાપોરમાં ભારતીય મૂળના પૂર્વ સુરક્ષા નિરીક્ષકને લાંચના આરોપમાં એક મહીનાની જેલની સજા સંભળાવવામાં આવી છે. ન્યાયાલયે તેના પર 650 સિંગાપોર ડોલરનો દંડ પણ લગાવ્યો છે.

ઔષધિ, બાયોટેક્નોલોજી અને જીવ વિજ્ઞાન સેવાની ટોચની કંપની બોવિજ લેન્ડ લીજ ફાર્માસ્યુટિકલની સુરક્ષા નિરીક્ષકના રૂપમાં કાર્યરત સિનાથુરઇ પી. શુમનગનમ પર 2007માં એક ઠેકેદારના નિરીક્ષક દ્વારા 250 ડોલર લાંચ લેવાનો આરોપ સાબિત થયો છે.

તેમણે આ લાંચ એક ભારી વાહન પાસે 40 ફૂટ મોટા કન્ટેનરને ગેરકાયદે રીતે ઉઠાવવાની પરવાનગી આપવા માટે લીધી હતી. 50 વર્ષીય શુમનગનમ વિરુદ્ધ અન્ય એક ઠેકેદારની સુરક્ષા સંયોજક પાસેથી 300 ડોલર લાચ લેવાનો આરોપ પણ સાબિત થઇ ગયો છે. જે તેને સુરક્ષા પ્રશિક્ષણ પાઠ્યક્રમમાં કંપની વગરના કામદારોને ઝલાઇનું કામ કરવાની અનુમતિ આપવામા માટે લીધી હતી.

English summary
A former Indian-origin safety supervisor in a Singapore firm was fined 650 Singapore dollars and sentenced to a month in jail by a court on charges of accepting bribes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X