For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લડનથી ભારત પહોચ્યો નર્સ જેસિંથાનો મૃતદેહ

|
Google Oneindia Gujarati News

nurse
મુંબઇ, 15 ડિસેમ્બરઃ લંડનની કિંગ એડવર્ડ સેવન હોસ્પિટલમાં કામ કરનારી નર્સ જેસિંથા સલ્દાન્હાનો મૃતદેહ મુંબઇ લાવવામાં આવ્યો. જેસિંથાનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યો છે.

જેસિંથા એક ફોન કોલ પર બ્રિટેનની રાજધરાણાની વહુ કેટ મિડલ્ટનના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ચર્ચા આપવાના કારણે સમાચારમાં આવી હતી, પરંતુ બાદમાં તેમનો મૃતદેહ મળ્યો હતો.

નર્સ જેસિંથાનો મૃતદેહ તેમના પતિ બેનેડિક્ટ બારબોઝા અને તેમના સંતાનો લિશા અને જુનાલને સોંપવામાં આવ્યો છે. ત્યાર બાદ પરિવારના લોકોએ જેસિંથાની આત્મની શાંતિ અંગે ચર્ચમાં પ્રાર્થના કરી. તે બેંગ્લોરની રહેવાસી હતી.

જેસિંથા એ સમયે મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી જ્યારે ઓસ્ટ્રેલિયાના બે રેડિયો જોકીએ શાહી પરિવારના નામ લઇને તેને ફોન કર્યો હતો. રેડિયો જોકીને ભોળવીને જેસિંથા પાસેથી કેટ મિડલ્ટનના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી માહિતી મેળવી લીધી હતી. ત્યાર બાદ તે તણાવમાં રહી રહી હતી અને અચાનક તેનો મૃતદેહ મળ્યો હતો.

English summary
The body of Indian-origin nurse Jacintha Saldanha will arrive in Mumbai on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X