સિંગાપોર ભારતીયની હત્યારી શ્રીલંકન પ્રેમિકાને જેલ

શ્રીલંકન નાગરીક થરમલિંગમ પુવનનેસ્વરીને ભારતીય મૂળના પુરુષ મુરગૈયન સેલવમના માથા પર પાંચ કેજીના વજનના ઘંટથી પ્રહાર કરવાના આરોપમાં દોષી જાહેર કરવામાં આવી છે. સમાચાર પત્ર ધ ટૂડેએ મંગળવારે જણાવ્યું કે, સેલવમના ઘરમાં વર્ષ 2009માં થયેલા ઝઘડના દરિયાન હુમલો કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ અનુસાર, સિંગાપોરના સ્થાયી નિવાસી સેલવમ ઘરેલુ નોકરાણીનું કામ કરનારી પુવનનેસ્વરીને તેની નિયોક્તાના ઘરેથી અવારનવાર યૌનેચ્છાની તૃપ્તિ માટે લઇ જતો હતો અને હોટલ અને તેને હોટલ અથવા પોતાની કંપનીના પરિસરમાં સ્થિત પોતાના શયનકક્ષમાં લઇ જતો હતો.
ઘટનાની રાતે બન્ને વચ્ચે સેલવમના ઘર પર બોલાચાલી થઇ, ત્યારબાદ પુવનનેસ્વરીને તેણે બે થપ્પડો મારી. સેલવમ સુઇ ગયો પછી પુવનેસ્વરીએ રૂમની બહાર પડેલો ઘંટ જોયો અને તેને તેણે સેલવમના માથા પર માર્યો. મહિલાએ ઘારદાર વસ્તુથી પણ તેના માથાપર હુમલો કર્યો હતો.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
