For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AUS vs AFG : લાઈવ મેચ વચ્ચે અંપાયરની મોટી ભૂલ, જાણો શું છે પુરો વિવાદ?

T20 વર્લ્ડકપની શરૂઆતથી લઈને અત્યારસુધી એક પછી એક વિવાદોમાં ઘેરાયેલો રહ્યો છે. આ વર્લ્ડકપમાં અમ્પાયરિંગને લઈને પણ સત સવાલો ઉઠી રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

T20 વર્લ્ડકપની શરૂઆતથી લઈને અત્યારસુધી એક પછી એક વિવાદોમાં ઘેરાયેલો રહ્યો છે. આ વર્લ્ડકપમાં અમ્પાયરિંગને લઈને પણ સત સવાલો ઉઠી રહ્યા છે. વર્લ્ડકપની શરૂઆતથી જ ઘણા મોટા ખેલાડીઓ અમ્પાયરિંગને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે હવે એક નવો વિવાદ સામે આવ્યો છે.

AUS vs AFG

સામાન્ય રીતે એક ઓવરમાં છ બોલ ફેંકવામાં આવે છે, પરંતુ અફઘાનિસ્તાન-ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન પાંચ બોલની ઓવર જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન નવીન ઉલ હકે ઇનિંગની ચોથી ઓવર માત્ર 5 બોલમાં પૂરી કરી દીધી હતી. અમ્પાયરનું ધ્યાન પણ એ વાત પર ગયું ન હતું કે ઓવર પૂરી થઈ નથી. આ અમ્પાયરિંગ માટે સોશિયલ મીડિયા પર અમ્પાયરને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

આ મેચમાં લિમ ડાર અને લેંગટન રુસેરે અમ્પાયર હતા. પરંતુ બંને અમ્પાયરોએ ધ્યાન ન આપ્યું કે ઓવર માત્ર 5 બોલની જ ફેંકવામાં આવી હતી. અમ્પાયરની આ ભૂલ બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અમ્પાયરિંગ કરતા અમ્પાયરો આવી ભૂલો કરે તેવી શક્યતા ઓછી હોય છે. ખાસ કરીને વર્લ્ડ કપ જેવી ઇવેન્ટમાં આવી ભૂલ ટીમને મોટું નુકસાન પહોંચાડી શકે છે.

મેચની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને જીતવા માટે 1

English summary
AUS vs AFG: Umpire's big mistake during live match, know what is the whole controversy?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X