મહેશ ભૂપતિ અને નેસ્ટર ચેન્નાઇ ઓપનમાંથી બહાર

તેમને રૂસના રાવીન ક્લાસેન અને અમેરિકાના નિકોલસ મોનરોની બિનક્રમાંકિત જોડીએ યુગલ ક્વાર્ટર ફાઇનલમાં 6-4, 7-5થી માત આપી. ખિતાબના પ્રબળ દાવેદાર માનવામાં આવતા ભૂપતિ અને નેસ્ટરને મોડી રાત્રે થયેલા મુકાબલામાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. આ મુકાબલો 75 મિનિટ સુધી ચાલ્યો હતો.
પ્રથમ સેટ આરામથી જીત્યા બાદ ક્લાસેન અને મોનરોની જોડી બીજા સેટમાં 0-3થી પાછળ રહી ગયું હતું. બાદમાં તેમણે બાજી સંભાળી લઇ મુકાબલો પોતાના નામે કરી લીધો હતો. આ પહેલા લિએન્ડર પેસ પણ પોતાના જોડિદારની સાથે હારીને બહાર થઇ ચૂક્યા છે. હવે આ વર્ગમાં ભારતની આશા રોહન બોપન્ના પર છે જે રાજીવ રામની સાથે રમશે.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
