બોલ્ડ અને બ્યૂટીફૂલ છે અક્ષર પટેલની ફિયાન્સે મેહા પટેલ, જોશો તો જોતા રહી જશો

અક્ષર પટેલ તેની ફિયાન્સે સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે ત્યારે હવે મેહા પટેલની ચર્ચા થઈ રહી છે. અક્ષર પટેલની પત્ની મેહા પટેલ ખુબસુરતીમાં અભિનેત્રીઓને ટક્કર આપે છે.

ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામે વડે સિરીઝ રમવા જઈ રહી છે ત્યારે આ વખતે ટીમમાં અક્ષર પટેલને આરામ આપવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર અક્ષર પટેલ ક્રિકેટ સિવાય તેની અંગત લાઈફને લઈને પણ ચર્ચામાં છે. સમાચારો અનુસાર અક્ષર પટેલ તેની ફિયાન્સે સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે ત્યારે હવે મેહા પટેલની ચર્ચા થઈ રહી છે. અક્ષર પટેલની પત્ની મેહા પટેલ ખુબસુરતીમાં અભિનેત્રીઓને ટક્કર આપે છે.

અક્ષર પટેલ મેહા પટેલ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે

અક્ષર પટેલ મેહા પટેલ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે

હાલ ભારત ન્યૂઝીલેન્ડ સામે વન ડે સિરીઝ રમી રહ્યું છે ત્યારે આ સિરીઝમાં અક્ષર પટેલ ટીમનો હિસ્સો નથી. હવે અહેવાલો આવી રહ્યા છે કે અક્ષર પટેલ મેહા પટેલ સાથે આ મહિને જ લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો છે.

અક્ષર લગ્ન માટે ટીમમાંથી બહાર છે

અક્ષર લગ્ન માટે ટીમમાંથી બહાર છે

અહેવાલો અનુસાર અક્ષર પટેલ અંગત કારણોસર ન્યૂઝીલેન્ડ સામેની ટીમનો ભાગ નથી. જો કે આ અંગત કારણ તેના લગ્ન છે. અક્ષર પટેલ અને મેહા પટેલ લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે અને બહુ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે.

વડોદરામાં લગ્ન યોજાશે

વડોદરામાં લગ્ન યોજાશે

અક્ષર પટેલ જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં તેની ફિયાન્સે મેહા પટેલ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. લગ્ન સમારોહ 26 જાન્યુઆરીએ વડોદરાના ઝેડ ગાર્ડનમાં યોજાઈ શકે છે.

ભવ્ય સમારોહમાં બન્નેના લગ્ન થશે

ભવ્ય સમારોહમાં બન્નેના લગ્ન થશે

મીડિયા રિપોર્ટ અનુસાર અક્ષર પટેલ ચાર દિવસના ભવ્ય લગ્ન સમારોહમાં મેહા પટેલ સાથે લગ્ન કરશે. આ દિવસોમાં સંગીત અને હલ્દી સહિતના તમામ ફંક્શન યોજાશે. ત્યારબાદ 26 અથવા 27 જાન્યુઆરીએ રિસેપ્શન યોજાશે.

મેહા પટેલ ડાયટિસિયન અને ન્યૂટ્રીનિસ્ટ છે

મેહા પટેલ ડાયટિસિયન અને ન્યૂટ્રીનિસ્ટ છે

અક્ષર પટેલની ફિયાન્સે મેહા પટેલ એક વ્યવસાયે એક ડાયટિસિયન અને ન્યૂટ્રીનિસ્ટ છે. તે પોતે અક્ષર પટેલની ફિટનેસ અને ડાયટનું ધ્યાન રાખે છે. આ દિવસોમાં મેહાની ખુબસુરતીની પણ ખુબ ચર્ચા છે.

મેહા ઘણી વખત મેદાનમાં જોવા મળે છે

મેહા પટેલ અક્ષર પટેલને સપોર્ટ કરવા માટે ઘણી વખત મેદાનમાં જોવા મળે છે. મેહાએ તેના હાથ પર અક્ષર પટેલના નામનું ટેટુ પણ ચીતરાવ્યુ છે. તે ઘણી વખત સોશિયલ મીડિયા પર પણ છવાયેલી રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X