ભારતનો સૌથી મોટો પોલિટિકલ પોલ, શુ તમે ભાગ લીધો?
  • search

ચેમ્પિયન્સ લીગ: ધોની સામે ટકરાશે ગંભીરની સેના

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    gautam-gambhir-dhoni
    જોહાનિસબર્ગ, 11 ઑક્ટોબર: ચેમ્પિયન લીગની શરૂઆત 13 ઑક્ટોબરથી થઇ રહી છે. આ વખતે ટૂર્નામેન્ટમાં આકલેન્ડ અને યાર્કશાયર ક્વાલીફાઇ થનારી બે ટીમો છે. ચેમ્પિયન લીગ મુકાબલો આઇપીએલ પાંચની વિજેતા અને ઉપવિજેતા ટીમ ચેન્નઇ સુપરકિંગ અને કલકત્તા નાઇટરાઇડર્સ વચ્ચે થશે.

    ઉલ્લેખનીય છે કે લીગમાં આઇપીએલની મુખ્ય ટીમો સિવાય કાઉન્ટી ટીમો પણ ભાગ લે છે. આ વખતે લીગમાં ભાગ લેનારી આઇપીએલ ટીમોમાંથી કલકત્તા નાઇટરાઇડર્સ, દિલ્હી ડેયરડેવિલ્સ, ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ છે.

    આઇપીએલની અપાર સફળતા બાદ ચેમ્પિયન લીગ પણ ક્રિકેટપ્રેમીઓમાં લોકપ્રિય છે. આઇપીએલ પાંચમાં કલકત્તા સામે ફાઇનલમાં હાર્યા બાદ ચેન્નઇ સુપરકિંગ્સ સારું પ્રદર્શન કરવા માંગશે. કલકત્તા નાઇટરાઇડ્સ ટીમના કેપ્ટન ગૌતમ ગંભીર અને ચેન્નઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે.

    ચેમ્પિયન્સ લીગની ટીમો:


    ગ્રુપ એ: કલકત્તા નાઇટરાઇડર્સ, દિલ્હી ડેયરડેવિલ્સ, પર્થ સ્કોચર્સ, ટાઇટન્સ, આકલેન્ડ

    ગ્રુપ બી: ચેન્નઇ સુપર કિંગ્સ, હાઇવેલ્ડ લોયન્સ, મુંબઇ ઇન્ડિયન્સ, સિડની સિકર્સસ, યાર્કશાયર

    English summary
    With two teams qualifying for the Main draw of Champions League T20, the tournament draws more attention as Auckland Aces and Yorkshire join the IPL teams.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more