For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિસ ગેઇલના હોટેલ રૂમમાંથી પકડાઈ ત્રણ બ્રિટિશ યુવતીઓ

|
Google Oneindia Gujarati News

કોલંબો, 3 ઓક્ટોબર: વેસ્ટઇન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલના હોટેલના રૂમમાંથી ત્રણ બ્રિટિશ યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે. રૂમમાં યુવતીયોની સાથે ગેઇલ ઉપરાંત એન્ડ્ર્યુ રસેલ, અને એડવર્ડ પણ હાજર હતો. આ યુવતીઓને વધુ તપાસ માટે પોલીસના હવાલે કરી દેવાઇ છે.

Chris Gayle
અત્રે ઉલ્લેખનીય છે કે ટી-ટ્વેન્ટી વર્લ્ડકપ માટે આ ટીમ હાલમાં શ્રીલંકામાં છે. વેસ્ટઇન્ડિઝની ટીમ કોલંબોમાં હોટેલ સિનામેનમાં રોકાઇ છે. ખેલાડીયોના સુરક્ષાગાર્ડે આ ત્રણે યુવતીયોને પકડી પોલીસને હવાલે કરી દીધી હતી.

પોલીસે જણાવ્યું કે આ અંગે આઇસીસીએ કોઇ વાંધો ઉઠાવી ફરીયાદ નોંધાવી નથી. જોકે સામાન્ય પૂછતાછ બાદ આ યુવતીયોને છોડી મૂકાઇ હતી.

વેસ્ટઇન્ડિઝની ટીમે ટી-ટ્વેન્ટી વર્લ્ડકપના સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે અને શુક્રવારે તેનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે.

English summary
Sri Lankan police arrested three British women who were found socializing in the hotel rooms of West Indies players, including star batsman Chris Gayle, early Wednesday, police and hotel sources said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X