રૈનાનો ધડાકો.. પાક. ટીમને કહી ‘બેશરમ' !

મુંબઇ, 5 ઓક્ટોબર: ટી20 વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયા બાદ નિરાશ થયેલા સુરેશ રૈનાએ સોશિયલ સાઇટસ ટિવટર પર પોતાની ભડાસ નીકાળી હતી.

Suresh raina tweet
ટીમ ઇન્ડિયા પાકિસ્તાનની ટીમથી રનરેટના આધારે પાછળ રહી ગઇ હતી જેના કારણે સેમિફાઇનલમાં ક્વોલિફાઇ કરી શકી ન હતી. રૈનાએ પોતાના એકાઉન્ટમાં પાકિસ્તાનની ટીમ માટે લખ્યું છે કે ‘ એક દો દીન બાદ ગયે ઘર વો ભી બેશરમો કી તરહ...બાય બાય પાકિસ્તાન'

આ પાકિસ્તાનની ટીમ માટે વપરાયેલા કઠોર શબ્દો હતા. જે બાદમાં એકાઉન્ટમાંથી ડિલીટ કરી દેવામાં આવ્યા હતા.

જોકે આ અંગે સુરેશ રૈનાએ જણાવ્યું હતું કે આ કોમેન્ટ મેં નહીં પણ મારા ભત્રીજાએ કરી હતી. હું એક સ્પોર્ટસમેન છું માટે હું કોઇ ખેલાડી અથવા ટીમનું અપમાન કરી શકું નહીં. આનાથી જેની લાગણી દુભાઇ છે તેમની હું માફી માગું છું.

રૈનાએ ભારત આવતા જણાવ્યું હતું કે હું ઘણાં દિવસો બાદ વતન પાછો ફર્યો છું. એટલે હું ઘણો ખુશ છું. અને હવે હું ચેન્નઇ સુપરકિંગ્સ સાથે જોડાવા આતુર છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X