આઈપીએલ 9 : કરોડોમાં ખરીદયા પરંતુ રમાડ્યા નહી
આઈપીએલ મેચો માટે ખેલાડીઓને ખુબ જ વધારે પૈસા આપીને ખરીદયા છે. ખેલાડીઓને આઈપીએલ મેચો રમવા માટે ખુબ જ વધારે પૈસા ચૂકવ્યા છે. કેટલાક ખેલાડીઓ એવા છે જેમને કરોડો રૂપિયા આપીને ખરીદયા તો છે પરંતુ તેઓ ખાલી બેંચ પર બેસીને રમવાની રાહ જોઈ રહ્યા છે.
કેટલાક એવા ખેલાડીઓને પણ આઈપીએલ માં રમવાનો મોકો મળ્યો છે જે ટીમ ઇન્ડિયા માં પોતાની જગ્યા નથી બનાવી શક્યા. કેટલાક એવા પણ ખેલાડીઓ છે જેમને વધુ પૈસા આપીને લિધા તો છે પરંતુ ટીમમાં રમવાનો મોકો હજુ સુધી નથી મળ્યો.

ઈરફાન પઠાણ
ઈરફાન પઠાણ ને પુનેની ટીમે 1 કરોડમાં ખરીદ્યો છે પરંતુ હજુ સુધી તેને રમવાનો મોકો મળ્યો નથી.

નાથુ સિંહ
નાથુ સિંહ રાજસ્થાનના ફાસ્ટ બોલર છે. મુંબઈએ તેને 3.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે પરંતુ હજુ સુધી તેને રમવાનો મોકો મળ્યો નથી.

અંકિત રાજપૂત
અંકિત રાજપૂત એ ચેન્નાઈની ટીમથી ગયા વર્ષે શરૂઆત કરી હતી. કલકતા એ તેને 1.5 કરોડમાં ખરીદ્યો છે પરંતુ હજુ સુધી તેને રમવાનો મોકો મળ્યો નથી.

કિશોર કામથ
કિશોરને મુંબઈ એ 1.4 કરોડમાં ખરીદ્યો છે પરંતુ હજુ સુધી તેને રમવાનો મોકો મળ્યો નથી.

એકલવ્ય દ્રિવેદી
એકલવ્ય નું ઘરેલું ક્રિકેટમાં પ્રદ્સન જોઇને ગુજરાતની ટીમે તેને 1 કરોડમાં ખરીદ્યો છે પરંતુ હજુ સુધી તેને રમવાનો મોકો મળ્યો નથી.












Click it and Unblock the Notifications
