OMG! પાકિસ્તામાં દેખાયો વિરાટ કોહલીનો ડૂબ્લીકેટ, જુઓ તસવીરો
ઇસ્લામાબાદ, 22 જુલાઇ: હાલમાં ભારત જ નહીં પરંતુ ક્રિકેટ રમનારા દરેક દેશમાં વિરાટ કોહલીની ચર્ચા થઇ રહી છે. માત્ર 25 વર્ષની ઉંમરમાં આખી દુનિયામાં પોતાના ક્રિકેટનો રંગ બિખેરનાર કોહલી અંગે એક મોટી ચોંકાવનારી વાત સામે આવી છે.

Who does he look like? #Dopplegänger pic.twitter.com/Lr3Pp6pOCv
— Cricingif (@cricingif) July 19, 2015 હાલમાં કોહલી જેવા દેખાતા આ વ્યક્તિની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. લોકો તેને ધડા-ધડ શેર કરી રહ્યા છે, તેની પર કમેન્ટ કરી રહ્યા છે. આ પહેલા લોકો પાકિસ્તાની બોલર અહેમદ શહજાદને પણ કોહલીનો ડુપ્લીકેટ કહેતા હતા.












Click it and Unblock the Notifications
