Video: ફરી બોલી મોડેલ, અર્શી બદનામ હુઈ આફ્રીદી તેરે લિયે...

ફરી એકવાર મોડેલ અર્શી ખાને શાહીદ અફ્રિદી પર પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. શાહીદ અફ્રિદીના જન્મદિવસે મોડેલ અર્શી ખાને યુ ટ્યુબ પર એક વીડિયો મુક્યો છે. જેમાં તે ખુલમખુલ્લા શાહીદ અફ્રિદી માટે પ્રેમ વ્યક્ત કરી રહી છે.

આ વીડિયોમાં વારંવાર આઈ લવ યુ કહ્યા બાદ છેલ્લે કહ્યું કે અર્શી બદનામ હુઈ આફ્રીદી તેરે લિયે. આટલું જ નહી પરંતુ આ વીડિયોમાં તેને ઘણું બધું કહ્યું છે જે જાણવા માટે નીચે સ્લાઈડરમાં જુઓ...

માય બેબી, માય જાન

વીડિયોમાં અર્શી ખાને કહ્યું કે માય બેબી, માય જાન, હું જલ્દી આવી રહી છુ પાકિસ્તાન.

મને અપનાવશે કોણ?

મને અપનાવશે કોણ?

ઇન્ડિયા કહે છે પાકિસ્તાન જાવ, પાકિસ્તાન કહે છે અહી આવો.

બંને એકબીજાને પ્રેમ કરે છે

બંને એકબીજાને પ્રેમ કરે છે

અર્શી ખાને કહ્યું છે કે બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે.

શાહીદ અફ્રિદી સાથે હોટેલમાં રોકાઈ હતી

શાહીદ અફ્રિદી સાથે હોટેલમાં રોકાઈ હતી

અર્શી ખાને કહ્યું છે કે તેના શાહીદ અફ્રિદી સાથે શારીરિક સંબધ છે. અર્શી ખાન દુબઈની હોટેલમાં તેની સાથે રાત રોકાઈ હતી.

લગ્ન કરવા માંગીએ છે

લગ્ન કરવા માંગીએ છે

અર્શી ખાને ટ્વિટ કરીને કહ્યું છે કે તે શાહિદ આફ્રીદીને ચાહે છે અને બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે.

મને મિડિયાના પરમિસનની જરૂર નથી

મને મિડિયાના પરમિસનની જરૂર નથી

અર્શી ખાને કહ્યું કે તેને કોઈની પણ સાથે સંબધ બનાવવા માટે મિડિયાના પરમિસનની જરૂર નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X