IND vs SL: ગુવાહટીમાં રમાનાર ODI માટે અસમ સરકારે એક દિવસનો હાર્ફ ડેની કરી જાહેરાત
ભાપક અને શ્રીલંકા વચ્ચે અસમમાં રમાનાર મેચને લઇને સરકાર સ્થાનિક કક્ષાએ અડધા દિવનસી રજાની જાહેરા ત કરી છે.
ભારત-શ્રીલંકા સુ્ર્યાકુમાર યાદવ અંતિમ મેચમાં ધમાકા બાદ હવે એક દિવસ સિરીજ થવા જઈ રહી છે. આમ તો ટી20 સિરીઝ વનડે કરતા વધારે રસપ્રદ હોય છે. અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ આના પાછળનું કારણ છેલ્લા બે વર્ષમાં લગાતાર બે ટી20 વર્લ્ડ કપ હતા. જેને ધ્યાનમાં રાખીને આ ફોર્મેટમાં વધુ મેચ રમાઈ રહી હતી. અને તેના વખાણ પણ થઈ રહ્યા છે સૂર્યકુમાર યાદવ જેવા અનોખા બેસ્ટમેન આ ફોર્મેટએ આપ્યા છે આ વર્ષે વન-ડે વર્લ્ડ કપ થવા જઈ રહ્યું છે અને એટલા માટે વન-ડે મેચની સાચી શરુઆત આ સીરીઝથી હવે શરૂ થવા જઈ રહી છે.

આ સિવાય આસામના રાજ્યપાલે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનાર 10-1-2023 સસપરા એસવીએ ક્રિકેટ સ્ટેડિયમ ગુવાહાટીમાં થનાર એક દિવસે મેચના અવસર પર કામરૂપ મેટ્રો જિલ્લા ની અંદર 10 જાન્યુઆરી 2023 ના અડધા દિવસ ની રજા જાહેર કરી છે
ગુહાટીમાં કામરુખ મેટ્રોપોલિટન જિલ્લામાં આવે છે ગુહાટીમાં બંને દેશો વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝની ઓપનિંગ મેચ રમાશે. જ્યાં ભારતના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી મેચમાં રમવા માટે પહેલા જ શહેરમાં પહોંચી ચૂક્યા છે. બંને ટીમ સોમવારે સ્ટેડિયમમાં અભ્યાસ કરશે એક મુકાબલો ઉપર એક વાગે શરૂ થશે સિરીઝ ના બીજા મુકાબલા પણ આટલા વાગે શરૂ થશે












Click it and Unblock the Notifications
