વિંડીઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ઘોષણા- ધવનની વાપસી, આ નવા ચેહરાઓને મળશે મોકો

વિંડીઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ઘોષણા- ધવનની વાપસી, આ નવા ચેહરાઓને મળશે મોકો

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ બાદ ભારતીય ક્રિકેટ ટીમનું આગલું મોટું અભિયાન વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ છે. જેટલી ચર્ચા આ પ્રવાસ પર ભારતીય ટીમની પસંદગી પર થઈ તેટલી કદાચ જ અન્ય કોઈ સીરિઝ વખતે થઈ હશે. 3 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહેલ વિંડીઝ પ્રવાસ માટે 21 જુલાઈએ કેપ્ટન વિરાટ કોહલી અને ભારતીય સિલેક્ટર્સ વચ્ચે બેઠક થઈ ચૂકી છે અને વિંડીઝ ટૂર ઑફ ઈન્ડિયા 2019 માટે ટીમ ઈન્ડિયાની ઘોષણા કરી દેવામાં આવી છે. પહેલા ઉમ્મીદ હતી તે પ્રમાણે ધોનીને આ વખતે આરામ આપવામાં આવ્યો છે. જ્યારે જસપ્રીત બુમરાહને પણ સીમિત પ્રારૂપમાં આરામ મળ્યો છે પરંતુ તેઓ ટેસ્ટ સીરીઝ સાથે જ ટીમ ઈન્ડિયાનો ભાગ બની જશે.

3 ટી20 મેચ માટે ભારતીય ટીમ

3 ટી20 મેચ માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, કૃણાલ પંડ્યા, રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, દીપક ચહ, નવદીપ સૈની.

3 વનડે મેચ માટે ભારતીય ટીમ

3 વનડે મેચ માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, કેદાર જાદવ, મોહમ્મદ શમી, ભુવેન્શ્વર કુમાર, ખલીલ અહમદ, નવદીપ સૈની.

2 ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ

2 ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ

કોહલી, અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, પુજારા, હનુમા વિહારી, રોહિત શર્મા, રિષભ પંત, રિદ્ધિમાન સહા, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X