સાચી થઇ સચિનની ભવિષ્યવાણી, જુઓ વિડિયો
માસ્ટર બ્લાસ્ટ સચિન તેંડુલકરને લોકો ભારતીય ક્રિકેટનો ભગવાન કહે છે. પણ તેમની આ વાત સાંભળીને કદાચ લોકો તેમને રિયલ લાઇફના ભગવાન કહે તો કંઇ નવાઇ નહીં.
સચિને થોડા સમય પહેલા ભવિષ્યવાણી કરી હતી. નવેમ્બર 2014માં સચિન કહ્યું હતું કે આ ચાર ટીમો વર્લ્ડ કપના સેમીફાઇનલમાં આવશે અને નવાઇની વાત એ છે કે તે વાત હવે સાચી પડી ગઇ છે.

તેમની ઓટોબાયોગ્રાફી દરમિયાન સચિને કહ્યું હતું કે ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વર્લ્ડ કપના સેમીફાઇનલમાં આવશે. હાલ તે વખતના ઇન્ટરવ્યૂનો વાઇરલ થતા લોકો પણ અચરજ પામી ગયા છે સચિને સાચી ભવિષ્યવાણી કરી. ત્યારે તમે પણ આ વિડિયો જુઓ.












Click it and Unblock the Notifications
