ઓસ્ટ્રેલિયાએ તોડ્યો વર્લ્ડ કપનો રેકોર્ડ
આજની ઓસ્ટ્રેલિયા અફધાનિસ્તાનની મેચમાં ઓસ્ટ્રેલિયાએ જે રીતે ધનાધન રનોનો વરસાદ કર્યો છે તે જોતા લાગે છે કે આઇસીસી વર્લ્ડ કપ 2015 ધીરે ધીરે 'બેસ્ટમેન્સ' ગેમ બની જશે.
આજની મેચે વર્લ્ડ કપમાં હાઇયેસ્ટ સ્કોર કરવાના તમામ રેકોર્ડ તોડી દીધા છે. ઓસ્ટ્રેલિયાએ અફધાનિસ્તાન સામે 50 ઓવરમાં 417 કરી વર્લ્ડ કપમાં સૌથી હાઇયેસ્ટ સ્કોર કરનારી ટીમ બની ગઇ છે.

જો કે આ પહેલા, આ રેકોર્ડ ભારતીય ટીમના નામે હતો. 2007માં ભારતે બર્મુડા સામે 5 વિકેટમાં 413 રનનો જંગી સ્કોર કરવામાં સફળતા મેળવી હતી.
એટલું જ નહીં, અત્યારસુધીમાં અનેક વાર વર્લ્ડ કપમાં વિવિધ ટીમોએ 400ના આ આંકડાને વટાવી ચૂક્યો છે. જેનો ક્રમ આ મુજબ છે :
50 ઓવરમાં 417/6 - ઓસ્ટ્રેલિયા Vs અફધાનિસ્તાન (2015)
50 ઓવરમાં 413/5 - ભારત Vs બર્મુડા (2007)
50 ઓવરમાં 411/4 - સાઉથ આફ્રિકા Vs આયર્લેન્ડ (2015)
50 ઓવરમાં 408/5 - સાઉથ આફ્રિકા Vs વેસ્ટ ઈન્ડિઝ (2015)
50 ઓવરમાં 398/5 - શ્રીલંકા Vs કેન્યા (1996)
જો કે 40 વર્ષોમાં વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પહેલી વાર છે કે એક જ વર્લ્ડ કપમાં ત્રણ ત્રણ વખત સ્કોરનો ખડકલો 400 રનને વટાવી ચૂક્યો હોય. માનવામાં આવી રહ્યું છે કે વર્લ્ડ કપ 2015માં બેસ્ટમેનનું પડલું ભારે રહેશે, તે જોતા આવનારા સમય હજી પણ કેટલાક નવા રેકોર્ડ થાય તો નવાઇ નહીં.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
