IPL 2023 Today Match: આજે IPL માં CSK vs PBKS અને MI vs RR
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023 માં આજે રવિવારના દિવસે એક વાર ફરી બે મેચ જોવા મળશે. પહેલો મુકાબલો ચેન્નઇ સુપર કિગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે થશે. આ બંને કિગ્સ ચેન્નઇના એમ દિદંબરમ સ્ટેડિયમમાં એક બીજા સામે ટકરાશે.

મહેન્દ્ર સિહ ધોનીની ટીમ સામે જીત મેળવવી શિખર ધવન માટે મોટો પડકાર હશે. તો બીજી તરફ વાનખેડે સ્ટેડિયમમાં ઘરેલૂ ટીમ મુંબઇ ઇન્ડિયંસનો સામનો પોઇન્ટ ટેબલમાં નંબર બે પર રહેલી ટીમ રાજસ્થાન રોયલ્સ સામે થશે.
પહેલો મુકાબલોની વાત કરવામાં આવે તો. ચૈન્નઇ સુપર કિગ્સે પોતાની પાછળની મેચમાં રાજસ્થાન રોયલ્સના હાથે હાર મળી ચૂકી છે. પરંતુ તેના પહેલા તે લગાતાર ત્રણ મેચમાં જીત મેળવી ચૂકી છે. ટીમ સારા ફોર્મમાં છે. અંતમ તબક્કામાં આવતા સીએસકે ટીમને એમ ચિદંબરમ સ્ટેડિયમમાં વધારે મુકાબલા રમવાના છે.
ઘરેલુ મેદાન પર સીએસકે આઇપીએલમાં સૌથી સારી ટીમ છે એટલા માટે તેમની પ્લેઓફમાં પહોચવાની આશા રાખવામાં આવે છે. અને તે આજના મેચમાં પંજાબ પર પુરી રીતે હાવી થઇને રમશે. પંજાબ આઠ મેચમાં ચાર મુકાબલા જીતશે.
પંજાબના કેપ્ટન શિખર ધવને પાછળના મુકાબલામાં વાપસી કરી હતી. પરંતુ લખનૌઉની ટીમે સુપર જાઇન્ટ્સના 257 રનના મોટા સ્કોર સામે તેમની ટીમ ના ચાલી શકી
વાત કરીએ રાજસ્થાન રોયલ્સ અને મુબઇ ઇન્ડીયંસની તો અંહિયા પર જમીન આસામનુ અંતર છે. રાજસ્થાન રોયલ્સ 8 મેચમાં પાંચ મુકાબલા જીતીને પોઇન્ટ ટેબલમાં નંબર બે પર છે. તો મુંબઇ ઇન્ડીયંસ સાત માથી ફક્ત ત્રણ જ મુકાબલા જીતી શકી છે. અને તે 9 મા સ્થાન પર છે.
રાજસ્થાન રોયલ્સની ટીમ છેલ્લા 5 મેચમાંથી ત્રણ માં જીત મળી છે. તેમણે છેલ્લી મેચ પણ જીતી હતી. તો મુંબઇ ઇન્ડીયંસની ટીમે છેલ્લી પાંચ મેચમાં ત્રણાં જીત મેળવી હોવા છતા બે મુકાબલામાં લાગાાર હાર્યા છે. અને તે હારની હેટ્રીકથી બચવા માગશે.
આજનો મુકાબલો ચેન્નઇના એમ ચિંદંબરમ ક્રિકેટ સ્ટેડિયમમાં બપોરે 3.30 વાગેય શરુ થશે. બીજી મુકાબલો 7.30 વગ્યે મુંબઇ ઇન્ડીયંસ અને રાસ્થાન રોયલ્સ વચ્ચે થશે.












Click it and Unblock the Notifications
