CSK Vs RR: ઋુતુરાજ ગાયકવાડની તોફાની બેટીંગ, ચેન્નાઇએ બનાવ્યા 189 રન

IPL 2021 ની 47 મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ રહી છે. રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નાઇ સુપ્ર કિંગ્સ પ્રથમ બેટીંગ કરવા

IPL 2021 ની 47 મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ રહી છે. રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નાઇ સુપ્ર કિંગ્સ પ્રથમ બેટીંગ કરવા ઉતરી હતી. ચેન્નાઇએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 189 રન બનાવ્યા હતા.

IPL 2021

ઉલ્લેખનિય છેકે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ચેન્નાઈએ ચાર વિકેટના નુકસાન પર 189 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડની ઉત્તમ બેટિંગ 101(60) રનની મદદથી ચેન્નઈએ IPL 2021 ની 47 મી મેચમાં રાજસ્થાન સામે જીતવા માટે 190 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. રાજસ્થાન તરફથી રાહુલ તેવાટિયાએ 39 રનમાં ત્રણ વિકેટ લીધી હતી જ્યારે ચેતન સાકરીયાને એક વિકેટ મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X