DC vs CSK: દિલ્હીએ ચેન્નાઈને આપ્યો 176 રનનો લક્ષ્યાંક
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020) ની 13 મી સિઝનના સાતમી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) ના કેપ્ટન એમએસ ધોનીએ આજે અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ (ડીસી) સામે ટોસ જીતીને પ્રથમ બોલિં
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2020) ની 13 મી સિઝનના સાતમી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) ના કેપ્ટન એમએસ ધોનીએ આજે અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ (ડીસી) સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. ટોસ પર ધોનીએ કહ્યું હતું કે તેની બેટિંગની સ્થિતિ રમતની પરિસ્થિતિ અને ટીમની આવશ્યકતા પર આધારીત છે.

દિલ્હીએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 175 રન બનાવ્યા હતા. ચેન્નાઇ તરફથી બોલિંગ કરતા દીપક ચહર, સેમ કરેન, જોશ હેઝલવુડે એક એક વિકેટ ઝડપી હતી. હવે ચેન્નાઇએ જીતવા માટે 176 રન બનાવવા પડશે.
આ પણ વાંચો: CSK vs DC: મહેન્દ્ર સિંહ ધોનીએ જીત્યો ટોસ, પ્રથમ કરશે બોલિંગ
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
