DC vs KKR: કોલકાતાએ ટોસ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય, દિલ્હી કરશે પ્રથમ બેટીંગ
દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે આઈપીએલ 2020 ની 16મી મેચ રમાવા જઇ રહી છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટીમમાં 2 ફેરફાર કર્યા છે. તેમણે અક્ષર પટેલની જગ્યાએ રવિચંદ્રન અશ્વિન અને ઇશ
દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે આઈપીએલ 2020 ની 16મી મેચ રમાવા જઇ રહી છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટીમમાં 2 ફેરફાર કર્યા છે. તેમણે અક્ષર પટેલની જગ્યાએ રવિચંદ્રન અશ્વિન અને ઇશાંત શર્માની જગ્યાએ હર્ષલ પટેલને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપ્યું હતું. કોલકાતાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને દિલ્હીને પ્રથમ બેટીંગ કરવા માટે આવકારી છે.

આ પણ વાંચો: RR vs RCB: રાજસ્થાન સામે બેંગલોરની શાનદાર જીત, વિરાટ-પડિક્કલની શાનદાર બેટીંગ












Click it and Unblock the Notifications
