DC Vs KKR: નારાયણ-રાણાની વિસ્ફોટક બેટીંગ, કોલકાતાની આસાન જીત

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 ની 41 મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ આજે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે.કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓરમ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 ની 41 મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ આજે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે.કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓરમાં 9 વિકેટ ગુમાવી 127 રન બનાવ્યા હતા. આઈપીએલની 41 મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને 3 વિકેટે હરાવી હતી.

IPL 2021

ઉલ્લેખનિય છેકે દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા KKR સામે 128 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. KKR ની ટીમે નીતિશ રાણા અને સુનીલ નારાયણની વિસ્ફોટક બેટિંગથી 18.2 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું હતું. નરેને 10 બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા. જ્યારે નીતીશ રાણા 36 રન બનાવી અણનમ રહ્યા હતા. આઈપીએલના પોઈન્ટ ટેબલમાં દિલ્હીની ટીમ હજુ બીજા નંબરે છે, જ્યારે કેકેઆર 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X