DC Vs MI: શ્રેયસ ઐયરનો બલ્લો ચાલ્યો, દિલ્હીની શાનદાર જીત

IPL 2021 માં આજે 46 મી મેચ રમાઈ રહી છે. શારજાહ મેદાનમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને મુંબઈને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જવાબમાં મુંબઈની ટીમ

IPL 2021 માં આજે 46 મી મેચ રમાઈ રહી છે. શારજાહ મેદાનમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને મુંબઈને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 129 રન જ બનાવી શકી હતી. દિલ્હીએ આ ટાર્ગેટનો પીછો કરતા 19.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 132 રન બનાવી જીત મેળવી હતી.

IPL 2021

દિલ્હી તરફથી બેટીંગ કરતા શ્રેયસ ઐયરે 33 રન તથા રિષભ પંતે 26 રન બનાવ્યા હતા. મુંબઇના બોલરોએ પોતાની ટીમને જીત અપાવવા કમર કસી હતી પરંતુ તેઓ સફળ રહ્યા નહી. દિલ્હી તરફથી અક્ષર પટેલ અને અવેશ ખાને ત્રણ -ત્રણ વિકેટ લીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X