DC vs PBKS: દિલ્હીએ ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો

DC vs PBKS: દિલ્હીએ ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો

આઈપીએલ 2021નો 29મો મુકાબલો આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાવવા જઈ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ડબલ હેટર મુકાબલાના આજના બીજા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ મુકાબલો જીતી પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાને પહોંચવા ઈચ્છશે જ્યારે પંજાબ કિંગ્સ જો આજનો મુકાબલો જીતી જાય છે તો પોઈન્ટ ટેબલ પર પાંચમા સ્થાને પહોંચી જશે.

dc

અત્યારે નેટ રનરેટના આધારે ચેન્નઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે સૌથી ઉપર છે. જે બાદ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પણ 10-10 પોઈન્ટ છે.

પ્લેઈંગ ઈલેવન પંજાબ કિંગ્સઃ મયંક અગ્રવાલ, રિષભ પંત, ક્રિસ ગેલ, ડેવિડ મલાન, દિપક હુડા, શાહરુખ ખાન, હરપ્રિત બરાર, ક્રિસ જોર્ડન, રાઈલી મેરેડીથ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ શમી

પ્લેઈંગ ઈલેવન દિલ્હી કેપિટલ્સઃ પૃથ્વી શો, શિખર ધવન, સ્ટિવ સ્મિથ, રિષભ પંત, માર્કસ સ્ટોઈનિસ, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, લલિત યાદવ, કગિસો રબાડા, ઈશાંત શર્મા, આવેશ ખાન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X