Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

DC vs PBKS: દિલ્હી કેપિટલ્સે ટૉસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો

DC vs PBKS: દિલ્હી કેપિટલ્સે ટૉસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો

આઈપીએલ 2021ના 11મા મુકાબલામાં આજે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ધમાકેદાર મુકાબલો થવા જઈ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સે પહેલાં ટૉસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. વાનખેડેના આ સ્ટેડિયમમાં બંને ટીમે પાવર પ્લેમાં ખાસ ધ્યાન રાખીનું રમવું પડશે કેમ કે પાછલી મેચોમાં અહીં પાવર પ્લેમાં 11 વિકેટ ખરી છે. પંજાબ કિંગ્સે પોતાની ટીમમાં એક બદલાવ કર્યો છે. મુર્ગન અશ્વિનની જગ્યાએ ઑલરાઉન્ડર જલાલ સક્ષેનાને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે.

DC

જ્યારે દિલ્હી કેપિટલ્સે પોતાની ટીમમાં બે બદલાવ કર્યા છે. કુર્રનની જગ્યાએ સ્ટીવ સ્મિથને અને મેરિવાલાને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. આ બંને ટીમ વચ્ચે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઘમાસાણ મુકાબલો રમાશે.

પ્લેઈંગ ઈલેવન

દિલ્હી કેપિટલ્સઃ પૃથ્વી શૉ, શિખર ધવન, સ્ટીવ સ્મિથ, રિષભ પંત, માર્કસ સ્ટોઈનિસ, લલિત યાદવ, ક્રિસ વોક્સ, રવિચંદ્રન અશ્વિન, કગિસો રબાડા, આવેશ ખાન, લુકમન મેરિવાલા

પંજાબ કિંગ્સઃ કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, દિપક હૂડા, નિકોલસ પૂરન, શાહરુખ ખાન, જ્હાઈ રિચર્ડસન, જલાલ સક્ષેના, મોહમ્મદ શમી, રાઈલી મેરેડિથ, અર્શદિપ સિંહ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X