DC Vs RCB: શ્રીકર ભરતની તોફાની ઇનિંગ, બેંગલોરની રોયલ જીત
આઈપીએલ 2021 ની 56 મી મેચ દિલ્હી અને બેંગ્લોર સામે રમાઇ હતી. રોયલ ચેલેંજર્સ બેંગલોરે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 164 રન બનાવ્યા હતા. બેંગલોરે આ 20 ઓવરમા
આઈપીએલ 2021 ની 56 મી મેચ દિલ્હી અને બેંગ્લોર સામે રમાઇ હતી. રોયલ ચેલેંજર્સ બેંગલોરે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 164 રન બનાવ્યા હતા. બેંગલોરે આ 20 ઓવરમાં શ્રીકર ભરતની તોફાની બેટીંગની મદદથી 166 રન બનાવી જીત મેળવી હતી.

બેંગલોર તરફથી બેટીંગ કરતા શ્રીકર ભરતે 52 બોલમાં 78 રન, ગ્લેન મેક્સવેલે 33 બોલમાં 51 રન તથા એબી ડીવિલિયર્સે 26 બોલમાં 26 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી બોલિંગ કરતા એનરીક નોર્તજેએ 2 વિકેટ તથા અક્ષર પટેલે એક વિકેટ ઝડપી હતી.
ઉલ્લેખનિય છેકે દિલ્હી તરફથી પૃથ્વી શોએ 48 જ્યારે શિખર ધવને 43 રન બનાવ્યા હતા. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 88 રનની ભાગીદારી થઇ હતી. આ સાથે જ બેંગ્લોર તરફથી મોહમ્મદ સિરાજે બે વિકેટ લીધી હતી. બેંગલોરે જીતવા માટે 165 રન બનાવવાના રહેશે.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
