રૈનાનું ચેન ચુરાવનાર પ્રિયંકાના રોકાની એક્સક્લૂસિવ તસ્વીરો
તમે તો ખબર જ હશે કે વર્લ્ડ કપ પછી ટીમ ઇન્ડિયાના સ્ટાર પ્લેયર સુરેશ રૈના લગ્ન ગાંઠમાં બંધાવાના છે. પ્રિયંકા ચૌધરી જે રૈનાના પિતાની બેસ્ટ ફેન્ડની દીકરી છે. અને બન્ને પરિવારો એકબીજાને પહેલેથી ઓળખે છે.
પ્રિયંકા હાલ નેંધરલેન્ડની એક પ્રતિષ્ઠિત બેંકમાં કામ કરે છે. બીટેક કરેલી પ્રિયંકા ત્રણ ભાઇ બહેનમાં સૌથી નાની છે.
ખબરોની ખબર તો એ પણ છે કે દિલ્હીના લીલા પેલેસમાં 3 એપ્રિલે રૈના અને પ્રિયંકાના લગ્ન થવાના છે. ત્યારે 12 માર્ચે પ્રિયંકાની રોકાની રસમ મેરઠના ગોડવિન હોટલમાં થઇ હતી તે વખતની કેટલીક એક્સક્લૂસિવ તસ્વીરો અમે તમને અહીં બતાવાના છીએ.

રોકા સેરોમની
પ્રિયંકાની રોકા સેરેમની થઇ મેરઠની ગોડવિન હોટલમાં. જેમાં બન્ને પરિવારોના અંગત સંબંધી હાજર રહ્યા.

પ્રિયંકા ભાવી સાસુ સાથે
ગોદભરાઇની રસમ દરમિયાન પ્રિયંકા તેની ભાવી સાસુ સાથે

બેંકિંગ ક્ષેત્રમાં છે પ્રિયંકા
પ્રિયંકા નેંધરલેન્ડમાં એક જાણીતી બેંકમાં જોબ કરે છે. તેમણે બીટેક કર્યું છે.

નાની બહેન લાડકી
ત્રણ ભાઇ બહેનોમાં સૌથી નાની એવી પ્રિયંકા એક શિક્ષિત અને સંસ્કારી પરિવારથી આવે છે.

કેઆઇઇટીથી બીટેક
કૃષ્ણા ઇન્સ્ટીટ્યૂટ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજીથી પ્રિયંકા કર્યું છે બીટેક.

નાનપણની મિત્રતા
બન્ને પરિવાર પહેલેથી એકબીજાને સારી રીતે જાણે છે.












Click it and Unblock the Notifications
