GT vs RR : રાજસ્થાન રોયલ્સની પહેલી હાર, ગુજરાતે હારેલી બાજી જીતમાં પલ્ટી

ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલા ધમાકેદાર મુકાબલામાં ગુજરાત ટાઈટન્સની જીત થઈ છે. ગુજરાતે આખરે રાજસ્થાનને હારનો સ્વાદ ચખાડ્યો છે.

રાજસ્થાન રોયલ્સની આ પહેલી હાર છે. અહીં સુધી રાજસ્થાન રોયલ્સ એક પણ મુકાબલો હારી નહોતી. આ મુકાબલામાં પણ ટીમ પહેલી ઈનિંગમાં મજબુત લાગી રહી હતી પરંતુ ગુજરાતે બાજી છીનવી લીધી.

shubhaman gill

રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 3 વિકેટ ગુમાવીને 197 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં ગુજરાત ટાઈટન્સ 7 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી.

આ મેચમાં શુભમન ગીલે વધુ એક અડધી સદી ફટકારતા 44 બોલમાં શાનદાર 72 રનની ઈનિગ રમી. આ સિવાય અંતિમ ઓવરોમાં રાશિદ ખાને શાનદાર બેટિંગ કરી અને 11 બોલમાં 24 રન બનાવીને ટીમને જીતાડી દીધી.

આ મુકાબલાને ગુજરાત ટાઈટન્સે ત્રણ વિકેટે જીતી લીધો છે. આ ગુજરાતની બીજી જીત છે. તો રાજસ્થાન રોયલ્સની આ પહેલી હાર છે. અત્યારસુધી રાજસ્થાન રોયલ્સ તેના આગળના 4 મુકાબલ જીતીને આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X