IPL 2023 Award Winners: આઇપીએલમાં એવોર્ડ જીતનાર ખેલાડીઓની લીસ્ટ

IPL 2023 Award Winners આઇપીએલ 2023 માં ફાઇનલમાં ચૈન્નઇ સુપર કિગ્સે ગુજરાત ટાઇટંસને અંતિમ બોલ પર 5 વિકેટે હરાવીને ટ્રોફી મેળવી લીધો છે. ચેન્નઇએ 16 વર્ષમાં પાચમી વાર ટ્રોફી જીતી છે. તેના સિવાય મુંબઇએ પાંચ વખત ખિતાબ જીત્યો છે. ફાઇનલ મેચ રોમાંચક રહ્યો અને ચેન્નઇએ અંતિમ બોલમાં જીત મેળવી હતી.

GUJARAT

આઇપીએલનો આ મુકાબલો ફાઇનલ થયા બાદ એવોર્ડ સેરેમનીમાં ઘણા ઇનામ અે ઇનામી રકમ આપવામાં આવી હતી. એવોર્ડ મેળવનાર ખેલાડીની પૂરી લીસ્ટ આપવામાં આવી છે.

પ્લેયર ઓફ ધી મેચ ફાઇનલ ડેવોન કોન્વે
ઇમેજર્િગ પ્લેર ઓફ ધી સીજન યશસ્વી જયસવાલ
મોસ્ટ વૈલ્યુએબલ પ્લેયર શુભમન ગીલ
કેપ ઓફ ધી સીજન રાશિદ ખાન (ફાઇલ મેયર્સનો કેચ)
ફેયરફ્લે એવૉર્ડ દિલ્હી કેપિટલ્સ
પર્પલ કેપ મોહમ્મદ શામી, ઓરેજ કેપ શુભમન ગિલ
આઇપીએલ 2023 વિનર ચેન્નઇ સુપર કિગ્સ
આઇપીએલ 2023 રનરઅપ ગુજરાત ટાઇટંસ

આઇપીએલ 2023ની એવોર્ડ લીસ્ટ પર નજર કરવામાં આવે તો ગુજરાતે બાજી જીતી લીધે છે. બંને મોટા એવોર્ડ પર્પલ કેપ અે ઓરેન્જ કેપ પર ગુજરાતના ખેલાડી છે. આ એવોર્ડ માટે 15-15 લાખની રમક મળી છે. વિનર ચેન્નઇ સુપર કિગ્સને 20 કરોડ રૂપિયા અને ટ્રોફી મળી છે. ગુજરાત ટાઇટંસનો 13 કરોડ રૂપિયા રકમ મળી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X