હેપ્પી બર્થડઃ ક્રિકેટ અને અનુષ્કા સિવાય આ પણ કોહલીની કમજોરી છે

હેપ્પી બર્થડઃ ક્રિકેટ અને અનુષ્કા સિવાય આ કોહલીની કમજોરી છે

નવી દિલ્હીઃ આજે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો જન્મદિવસ છે. કોહલી આજે સૌકોઈના ફેવરીટ ક્રિકેટર બની રહ્યા છે, બહુ ઓછા સમયમાં સાતમા આસમાને પહોંચનાર વિરાટ કોહલી જેટલા મેદાનમાં ચર્ચિત છે તેનાથી કેટલાય વધુ મેદાનની બહાર પણ ચર્ચાનો વિષય બનેલ છે. પોતાની ગેમને કારણે પૂરી દુનિયાામં લોકપ્રિયતા હાંસલ કરનાર વિરાટ કોહલી વિશે તમે એટલું જ જાણતા હશો કે તે દુનિયામાં સૌથી વધુ પોતાના ક્રિકેટ અને પોતાની પત્ની અનુષ્કા શર્માને પ્રેમ કરે છે પરંતુ આ ઉપરાંત પણ કેટલીક એવી વાત છે જેના વિશે કદાચ ભાગ્યે જ તમે જાણતા હશો.

વિરાટ કોહલી અમારું ગૌવરવ છેઃ વિકાસ કોહલી

વિરાટ કોહલી અમારું ગૌવરવ છેઃ વિકાસ કોહલી

થોડા સમય પહેલા વિરાટના મોટા ભાઈ વિકાસ કોહલીનું એ રાજ ખોલ્યું હતું, વિકાસ કોહલીએ કહ્યું હતું કે વિરાટ બહુ ક્યૂટ અને જિદ્દી છે, જે વસ્તુની પાછળ પડી જાય છે પછી તેને મેળવીને જ તે જંપે છે. પરંતુ ઉંમરને સાથે તે મેચ્યોર પણ થઈ ગયો છે અને તે જોઈને અમને દરેક પળે તેના પર ગર્વ થાય છે.

વિરાટ-કોહલીની ત્રીજી કમજોરી

વિરાટ-કોહલીની ત્રીજી કમજોરી

વિરાટ કોહલી ઘર પર હોય છે તો દરેક ક્ષણે મસ્તીનો આલમ ઉઠે છે, આમ તો તે પોતાની ફિટનેસને લઈને વધુ કેરિંગ છે પરંતુ જ્યારે માએ બનાવેલ રાજમા-ચાવલ એની સામે આવે છે તો બધા જ નિયમ કાનૂન ધર્યા જ રહી જાય છે, અથવા તો એમ કહી લો કે રાજમા-ચાવલ વિરાટ કોહલીની ત્રીજી કમજોરી છે, તે માના હાથે બનેલ રાજમા-ચાવલ ખાવા માટે કંઈપણ કરી શકે છે.

માના હાથના રાજમા-ચાવલ જોતા જ બધું ભૂલી ગાય છે કોહલી

માના હાથના રાજમા-ચાવલ જોતા જ બધું ભૂલી ગાય છે કોહલી

વિકાસ કોહલીએ કહ્યું હતું કે એક સમય હતો જ્યારે તે પંજાબના છોકરાઓની જેમ ખાવાનો બહુ શોખિન હતો પરંતુ ખેલ પ્રત્યે પ્રેમે આ ગાંડપણને ઘટાડી દીધું છે, પરંતુ તે દિલથી અસલી પંજાબી છે માટે જ જ્યારે પણ રાજમા-ચાવલ જોય છે તે બીજી બધી જ વસ્તુ ભૂલી જાય છે અને અમે પણ તેની આ કમજોરી જાણીએ છીએ માટે જ્યારે પણ અમે કંઈક એને મનાવડાવવા માગતા હોઈએ તો માને કહીએ કે વિરાટ માટે રાજમા-ચાવલ બનાદો, ત્યારે જ એ આપણી વાત માનશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X