Photo: ભજ્જી અને ગીતાની સંગીત સેરેમની ઘણી તડક-ભડક હતી

29 ઓક્ટોબરના દિવસે લગ્નના બંધનમાં બંધાનાર ક્રિકેટર હરભજન સિંહ અને અભિનેત્રી તેમજ મૉડેલ ગીતા બસરાની સંગીત સેરેમની ઘણી કમાલની હતી. આશા રાખવામાં આવી હતી તે પ્રમાણે જ સંગીત સેરેમનીમાં લોકો મોટા પ્રમાણમાં ઉમટી પડ્યા હતા. સંગીતમાં ઉપસ્થિત મહેમાનો અને હરભજન સિંહ તેમજ ગીતાએ પણ જબરજસ્ત નાચ ગાન કર્યુ હતુ.

સંગીત સેરેમનીમાં તડકો તો ત્યારે લાગ્યો જ્યારે ગાયક મીખા સિંહે પોતાની ગાયકીનો જાદુ બતાવ્યો. આ સંગીત સમારોહમાં ભૂતપૂર્વ ક્રિકેટર્સ પણ ઉપસ્થિત રહ્યાં હતા. સંગીત સમારોહમાં હરભજ સિંહે ગુલાબી કલરની પાઘડી પહેરી હતી. તો ગીતા બસરા ગ્રીન કલરના કોશ્ચુમમાં ગજબની સુંદર લાગી રહી હતી.

ભજ્જી-ગીતા

સંગીત સેરેમનીમાં ભજ્જી અને ગીતા આ અંદાજમાં જોવા મળ્યા હતા.

ભજ્જી-ગીતા

આ તસવીર થોડી ધ્યાનથી જુઓ. કમાલની જોડી લાગી રહી છે.

ક્રિકેટર પાર્થિવ પટેલ

સંગીત સેરેમનીમાં ઘણાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમા ગુજરાતી પાર્થિવ પટેલે પણ ભજ્જીની મહેમાન ગતિ માણી હતી.

ભજ્જી-ગીતા

ભજ્જી-ગીતા

મિત્રોની સાથે ભજ્જી અને ગીતાની એક તસવીર.

ફેમીલી મેમ્બર્સની સાથે હરભજન

ફેમીલી મેમ્બર્સની સાથે હરભજન

પોતાના પરિજનો સાથે હરભજન સિંહ

R.P.સિંહ

R.P.સિંહ

R.P.સિંહની સાથે ભજ્જીની ખુશમિજાજી તસવીર.

R.P.સિંહ

R.P.સિંહ

તો ગીતા બસરાએ પણ R.P.સિંહ સાથે તસવીર લેવડાવી હતી.

ભજ્જી-ગીતાની સંગીત સેરેમની

ભજ્જી-ગીતાની સંગીત સેરેમની

એકંદરે ભજ્જી અને ગીતાની સંગીત સેરેમની ઘણી તડકભડક રહી હતી.

Harbhajan Singh and Geeta basra Wedding

Harbhajan Singh and Geeta basra Wedding

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X