Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

WTC Fainal Pitch and 5 Days Weather: ઓવલમાં કેવો રહેશે પિચ અને લંડનમાં પાચ દિવસનો મૌસમ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે 7 જુનના રોજ ઇંગ્લેન્ડમાં ધી ઓવલમાં વર્લ્ડ ટેસ્ટ ચેંપિયનશિપ 2023 ની ફાઇનલ મેચ રમાશે. ભારતીય ટીમ લગાતાર બીજી વાર ચેંપિયનશીપની ફાઇનલમાં પહોચી છે. તો ઓસ્ટ્રેલિયા માટે આ પહેલો અનુભવ છે.

CRICKET

આ મુકાબલો બંને ટીમો માટે એક ન્યુટ્રલ જગ્યાએ થઇ રહ્યો છે. જ્યાંપિચ અને મોસમ અલગ અલગ હશે. ઓવલમાં પિચ ભલે ઓસ્ટ્રેલિયાના વાતાવરણને થોડી ઘણી અનુકુળ હોય પરંતુ લંડનમાં મૌસમ બિલકુલ ઇંગ્લિશ છે. જેના ઇંગે તમે ભવિષ્યવાણી કરતા સંઘર્ષનો અનુભવ કરશો.

અત્યાર સુધીમાં ઓવલની પિચ પર 10 ટેસ્ટ મેચ રમાઇ ચૂક્યા છે. જે ફાસ્ટ બોલર્સની એવરેજ 30.57 અને સ્પિનર્સને 34.83 છે. જે વિદેશી પરિસ્થિતિ અનુસાર બિલકુલ વિપરીત છે.

ખાસ વાત છે કે, ઇંગ્લિશ મેદાનો પર 5 કે તેથી વધારે ટસ્ટ મેચ થયા છે ત્યા ઓવલ પર ઝડપી બોલર્સની એવરેજ સૌથી ખરાબ છે. બીજી તરફ ઇંગિલીશમાં ઓવલથી સારી સ્પિન એવરેજ ધી એજલ બાઉલ અે હેડિગલેનો રહ્યો છે.

એ જાણવુ પણ મહત્વનુ છે કે, કોઇ પણ ટેસ્ટ મેચ ઓવલમાં જુનમાં આયોજિત કરવામા નથી આવી. તમા મેચ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જ રમાયા છે. ત્યાર પીચમાં શુષ્ક રહે છે. જેના લીધએ પિચ ટુટ ફઉટ રહે છે.

હાલમાં પિચ લગાતાર બ્રાઉન નજર આવી રહી છ.ે પહેલા 15 કલાક તો ઘાસ 6 એમએણ સુધી છોડવામાં આવી છે. માનવામાં આવી રહ્યુ છે કે, અંહિયા શરુઆતમાં કાઉ્ટી મેચોએ સાબિત કર્યુ છએ કે, બોલ સારી એવી બાઉ્સ થઇ રહી છે. જ્યાં સારી કંડિશન છે.

મૌસમ અંગે વાત કરવામાં વે તો લંડનની આજીબાજુમાં મહોલ એવો છે કે, સવારે તેનો અળગ મિજાજ રહે છે. અને દિવસ આગળ વધ્યા બાદ ટેમ્પરેચરમાં 22 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે. અને ટેસ્ટ મેચની શરુઆતમાં આકાશ સાપ રહેશે. પરંતુ શનિવાર રવિવારે સોમવારે વરસાદ થઇ શકે છે.

લંડનમાં પાચ દિવસની વાત કરવામાં આવે તો પહેલા અને બીજા દિવસે મૌસમ સારો રહેશે 22 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશ.ે. વરસાદના કોઇ સંકેત નથી. ચોથા દિવસે તાપમાન 26 ડિગ્રી રહેશે. બપોર બાદ વરસાદના પણ સકેત છે. પાચમા દિવસે 25 ડિગ્રી સેલ્સિયસ કરતા વધઆરે તાપમાન રહેવાની શક્યતા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X