IND vs SA, T20 World Cup 2022 Live: મિલન - માર્કરમે રાખ્યો રંગ, સાઉથ આફ્રિકાની શાનદાર જીત

આઈસીસી ટી20 વર્લ્ડ કપ(ICC T20 World Cup)ની શરુઆત રવિવારે 16 ઓક્ટોબરથી થવા જઈ રહી છે. અહીં જાણો લેટેસ્ટ અપડેટ્સ...

ICC T20 World Cup 2022 Live Updates: આઈસીસી ટી20 વર્લ્ડ કપ (ICC T20 World Cup)રવિવારે 16 ઓક્ટોબરથી શરૂ થઈ ગયો છે. આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. ભારત 2માંથી 2 મેચ જીતીને ટેબલમાં ટોપ પર છે. આ સાથે દક્ષિણ આફ્રિકા 3 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

t20

Oct 30, 2022, 8:05 pm IST

IND vs SA: 4 મારીને મિલરે સાઉથ આફ્રિકાને અપાવી જીત
Oct 30, 2022, 8:04 pm IST

IND vs SA: 3 બોલમાં 1 રનની જરૂર
Oct 30, 2022, 8:00 pm IST

IND vs SA: 19 ઓવર પુરી, સાઉથ આપ્રિકાને જીતવા માટે 6 રનની જરૂર
Oct 30, 2022, 7:57 pm IST

ડેવિડ મિલરની હાફ સેન્ચુરી, 40 બોલમાં 50 રન બનાવ્યા
Oct 30, 2022, 7:56 pm IST

IND vs SA: 18 ઓવર સમાપ્ત, સાઉથ આફ્રિકાનો સ્કોર 122/5
Oct 30, 2022, 7:54 pm IST

સાઉથ આફ્રિકાની 5મી વિકેટ પડી,
Oct 30, 2022, 7:48 pm IST

IND vs SA: 17 ઓવર પુરી, સાઉથ આફ્રિકાનો સ્કોર 109/4 થયો
Oct 30, 2022, 7:40 pm IST

સાઉથ આફ્રિકાને જીતવા માટે 25 બોલમાં 33 રનની જરૂર
Oct 30, 2022, 7:40 pm IST

52 રન બનાવી એડન માર્કરમ આઉટ
Oct 30, 2022, 7:38 pm IST

IND vs SA: સાઉથ આફ્રિકાના 100 રન પૂરા
Oct 30, 2022, 7:34 pm IST

સાઉથ આફ્રિકાને 30 બોલમાં 39 રનની જરૂર
Oct 30, 2022, 7:33 pm IST

એડન માર્કરમે 38 બોલમાં બનાવ્યા 50 રન
Oct 30, 2022, 7:33 pm IST

IND vs SA: 15 ઓવર પુરી, સાઉથ આફ્રિકાનો સ્કોર પહોંચ્યો 95/3
Oct 30, 2022, 7:27 pm IST

IND vs SA: 14 ઓવર પુરી, સાઉથ આફ્રિકાએ બનાવ્યા 85/3 રન
Oct 30, 2022, 7:23 pm IST

IND vs SA: 13 ઓવર પુરી, સાઉથ આફ્રિકાએ બનાવ્યા 68/3 રન
Oct 30, 2022, 7:19 pm IST

IND vs SA: 12 ઓવર પુરી, સાઉથ આફ્રિકાનો સ્કોર થયો 65/3
Oct 30, 2022, 7:15 pm IST

IND vs SA: 11 ઓવર પુરી, સાઉથ આફ્રિકાએ બનાવ્યા 56/3 રન
Oct 30, 2022, 7:07 pm IST

IND vs SA: 10 ઓવર પુરી, સ્કોર થયો 40/3
Oct 30, 2022, 7:05 pm IST

IND vs SA: 9 ઓવર પુરી, દક્ષિણ આફ્રિકાએ બનાવ્યા 35 રન
Oct 30, 2022, 6:59 pm IST

મોહમ્મદ શામીની શાનદાર બોલિંગ, 8 ઓવર પુરી, દક્ષિણ આફ્રિકાએ બનાવ્યા 33 રન
Oct 30, 2022, 6:54 pm IST

7 ઓવર પુરી, દક્ષિણ આફ્રિકાનો સ્કોર 32/3
Oct 30, 2022, 6:49 pm IST

6 ઓવર પુરી, દક્ષિણ આફ્રિકાએ 3 વિકેટ ગુમાવી 24 રન બનાવ્યા
Oct 30, 2022, 6:47 pm IST

દક્ષિણ આફ્રિકાને ત્રીજો ઝટકો, ટેમ્બા બાવુમાં 10 રન બનાવી આઉટ
Oct 30, 2022, 6:42 pm IST

5 ઓવર પુરી, દ. આફ્રિકાનો સ્કોર થયો 21/2
Oct 30, 2022, 6:38 pm IST

IND Vs SA: 4 ઓવર પુરી, દક્ષિએ આફ્રિકાએ 2 વિકેટ ગુમાવી બનાવ્યા 13 રન
Oct 30, 2022, 6:08 pm IST

સાઉથ આફ્રિકાએ જીતવા માટે 134 રનની જરૂર
Oct 30, 2022, 6:08 pm IST

એક ઇનિંગ પુરી, ભારતે 9 વિકેટ ગુમાવી બનાવ્યા 133 રન
Oct 30, 2022, 6:03 pm IST

ભારતને 8મો ઝટકો, 68 રન બનાવી સુર્યકુમાર યાદવ આઉટ
Oct 30, 2022, 5:59 pm IST

ભારતને 7મો ઝટકો, 7 રન બનાવી અશ્વિન આઉટ
Oct 30, 2022, 5:58 pm IST

18 ઓવર પુરી, ભારતે બનાવ્યા 126 રન
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X