IND vs AUS: જે ક્યારેય નથી થયું એ Jasprit Bumrah એ કરી બતાવ્યું, જુઓ મહાન રેકોર્ડનો વીડિયો
IND vs AUS, Jasprit Bumrah: વન ડે વિશ્વ કપના ઇતિહાસમાં જે અત્યાર સુધી ક્યારેય થઇ શક્યું નથી, તેવું પરાક્રમ જસપ્રીત બુમરાહે કરી બતાવ્યું છે. જસપ્રીત બુમરાહે આ પરાક્રમ ચેન્નાઇના એમએ ચિદમ્બપમ ક્રિકેટ સ્ટેડિયમમાં કર્યું છે.
આઇસીસી વિશ્વ કપ 2023ના પાંચમાં મેચ જે ભારત અને ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહ્યો છે, તેમાં બુમરાહે ઇનિંગની ત્રીજી ઓવરમાં મિચેલ માર્શને પેલેલિયન મોકલી દીધો હતો. આ વિકેટ સાથે 48 વર્ષ જુનો ઇતિહાસ પણ બદલી નાંખ્યો છે.

બુમરાહના નામે મોટી સિદ્ધિ - વાસ્તવમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી કાંગારૂ ટીમની શરૂઆત સારી રહી ન હતી. જસપ્રીત
બુમરાહે ઈનિંગની ત્રીજી ઓવરમાં ખાતું ખોલાવ્યા વગર મિચેલ માર્શને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે, જ્યારે કોઈ ભારતીય બોલરે કોઈ કાંગારૂ બેટ્સમેનને શૂન્ય પર આઉટ કર્યો હોય.
બુમરાહે આ અનોખો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે.
બુમરાહના આઉટગોઇંગ બોલના ઉછાળથી મિશેલ માર્શ સંપૂર્ણપણે ડૂબી ગયો હતો અને બોલ તેના બેટની અંદરની કિનારી લઈને સ્લિપમાં
ગયો હતો. સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહેલા વિરાટ કોહલીએ ડાબી તરફ ડાઇવિંગ કરતી વખતે જોરદાર કેચ લીધો અને કાંગારૂ ટીમના સ્ટાર બેટ્સમેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
ટીમ ઈન્ડિયાએ શુભમન ગિલ વગર એન્ટ્રી કરી છે - ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023ની પોતાની પ્રથમ મેચમાં શુભમન ગિલ વિના મેદાનમાં ઉતરી છે.
ઉલ્લેખનીય છે કે, ગિલ ડેન્ગ્યુથી પીડિત છે, જેના કારણે તે આ મેચમાં ચૂકી રહ્યો છે. ગિલની જગ્યાએ ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે, જે કેપ્ટન રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરતો જોવા મળશે.
What a catch from King Kohli👑
— Aarav (@sigma__male_) October 8, 2023
Jasprit Bumrah Strikes in his second over#INDvsAUSpic.twitter.com/7ELJb5QLMx
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
