IND vs ENG: ઈંગ્લેન્ડે કર્યો બેટિંગનો નિર્ણય, શાહનબાઝ નદીમને મળી પ્લેઈંગ XIમાં જગ્યા
ઈંગ્લિશ કેપ્ટન જો રૂટે ટૉસ જીતીને પહેલા બેંટિંગનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્લીઃ આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં પહેલી ટેસ્ટ મેચ થવા જઈ રહી છે અને આ સાથે જ ઈન્ટરનેશનલ ક્રિકેટની ભારતમાં વાપસી થઈ ગઈ છે. ઈંગ્લિશ કેપ્ટન જો રૂટે ટૉસ જીતીને પહેલા બેંટિંગનો નિર્ણય કર્યો છે. બંને પ્લેઈંગ ઈલેવન આ પ્રકારે છે.

ભારતીય ક્રિકેટ ટીમ -
રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરોટ કોહલી(c), અજિંક્ય રહાણે, ઋષભ પંત(w), વૉશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, જસમીત બુમરાહ, શાહબાઝ નદીમ.
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ -
રોરી બર્ન્સ, ડોમિનિક સિબલી, ડેનિયલ લૉરેન્સ, જો રૂટ(c), બેન સ્ટૉક્સ, ઓલી પોપ, જોસ બટલર(w), ડોમિનિક બેસ, જોફ્રા આર્ચર જેક લીચ, જેમ્સ એંડરસન.












Click it and Unblock the Notifications
