Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આઇપીએલ 10: દિલ્હએ કિંગ્સ ઇલેવન પંજાબને 51 રનથી હરાવ્યું.

કિગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 15મી મેચ છે. જે દિલ્હીના શાહ કોટલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.

આઇપીએલ 10 સિઝનની આજે 15મો મેચ છે. જે કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાવાની છે. દિલ્હીના સ્ટેડિયમમાં હાલ આ મેચ ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ વિગતો આપતા રહીશું.

ipl

Update:

  • આઇપીએલ 10ના 15મા મુકાબલામાં દિલ્હી ડેરડેવિલ્સએ કિંગ્સ ઇલેવન પંજાબને 51 રનથી હરાવ્યું.
  • આઇપીએલ 10ના 15મા મુકાબલામાં દિલ્હી ડેરડેવિલ્સના 189 રનના ટાર્ગેટના પીછો કરતાકિંગ્સ ઇલેવન પંજાબ 20 ઓવરમાં 9 વિકેટે 137 રન જ બનાવી શક્યુ હતું
  • પંજાબ તરફથી અક્ષર પટેલે સૌથી વધુ 44 રન બનાવ્યા હતા
  • કિંગ્સ ઇલેવન પંજાબની 6 વિકેટ પડી.ડેવિડ મિલ્લર 24 રન બનાવીને આઉટ.
  • કિંગ્સ ઇલેવન પંજાબની 5મી વિકેટ પડી.ગ્લેન મેક્સવેલ 0 રને મિશ્રાની ઓવરમાં બિલિંગ્સ દ્વારા કેચ આઉટ.
  • ઇયાન મોર્ગન 22 રને કમિન્સની ઓવરમાં કરૂણ નાયર દ્વારા કેચ આઉટ.
  • કિંગ્સ ઇલેવન પંજાબની ચોથી વિકેટ પડી.
  • કિંગ્સ ઇલેવન પંજાબની ત્રીજી વિકેટ પડી.હાશિમ અમલા 19 રન બનાવી આઉટ.
  • રિદ્ધિમાન સહા 7 રને શાહબાજ નદીમની ઓવરમાં ઝહિર ખાન દ્વારા કેચ આઉટ.
  • કિંગ્સ ઇલેવન પંજાબની બીજી વિકેટ પડી.
  • મનન વહોરા 3 રને શાહબાજ નદીમની ઓવરમાં એલબી આઉટ થયો હતો.
  • પંજાબને પ્રથમ વિકેટ મનન વહોરાના રૂપમાં પડી હતી.
  • કિંગ્સ ઇલેવન પંજાબની ખરાબ શરૂઆત થઇ હતી
  • દિલ્હી ડેરડેવિલ્સએ કિંગ્સ ઇલેવન પંજાબને જીતવા માટે 189 રનનો ટાર્ગેટ આપ્યો છે.
  • આઇપીએલ 10ના 15મા મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબ વિરૂદ્ધ દિલ્હી ડેરડેવિલ્સે 20 ઓવરમાં 6 વિકેટે 188 રન બનાવ્યા હતા.
  • પેટ કમિન્સ (12) અને કોરી એન્ડરસન (39) રને નોટ આઉટ.
  • દિલ્હી તરફથી સેમ બિંલિંગ્સે સૌથી વધુ 55 રન બનાવ્યા હતા.
  • દિલ્હી ડેરડેવિલ્સને 6 વિકેટ પડી,ક્રિસ મોરિસ 16 રને આઉટ.
  • રિષભ પંત 15 રને એરોનની ઓવરમાં મોર્ગન દ્વારા કેચ આઉટ.
  • દિલ્હી ડેરડેવિલ્સને 5મી વિકેટ પડી,
  • સેમ બિલિંગ્સ 55 રનમાં અક્ષર પટેલની ઓવરમાં મિલ્લર દ્વારા કેચ આઉટ.
  • દિલ્હી ડેરડેવિલ્સને ચોથો ફટકો પડયો સેમ બિલિંગ્સના રુપમાં.
  • શ્રેયસ અય્યર સંદીપ શર્માની ઓવરમાં 22 રનથી આઉટ.
  • દિલ્હી ડેરડેવિલ્સને ત્રીજો ફટકો પડયો.
  • દિલ્હી ડેરડેવિલ્સની બીજી વિકેટ પડી, કરૂણ નાયર 0 રને વરૂણ એરોનની ઓવરમાં સહા દ્વારા કેચ આઉટ.
  • દિલ્હી ડેરડેવિલ્સની પ્રથમ વિકેટ પડી, સંજુ સેમસન 19 રન બનાવી આઉટ
  • દિલ્હી ડેરડેવિલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
  • પંજાબ મુખ્ય પાસુ તેની બેટિંગ છે, તેમની પાસે હાશિમ અમલા, મેક્સવેલ, મિલર અને મનન વોહરા જેવા વિસ્ફોટક ખેલાડીઓ છે

કિંગ્સ ઇલેવન પંજાબ:

હાશિમ અમલા, મનન વહોરા,અક્ષર પટેલ, રિદ્ધિમાન સહા, મોહિત શર્મા, ગ્લેન મેક્સવેલ (કેપ્ટન), ઇયાન મોર્ગન, ડેવિડ મિલ્લર,સંદીપ શર્મા, વરૂણ એરોન, કેસી કરીઅપ્પા

દિલ્હી ડેરડેવિલ્સ:

(કેપ્ટન) ઝહિર ખાન, સેમ બિલિંગ્સ ,સંજુ સેમસન, ક્રિસ મોરિસ, પેટ કમિન્સ, અમિત મિશ્રા, શાહબાજ નદીમ,શ્રેયસ અય્યર, કોરી એન્ડરસન,કરૂણ નાયર, રિષભ પંત

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X