#KXIPvSRH : સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબને 26 રનથી હરાવ્યુ

સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 33મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.

આઇપીએલ 10 સિઝનની આજે 33મી મેચ છે, જે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આ મેચ હાલ મોહાલીના ખચાખચ ભરેલા આઈ.એસ.બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

IPL

UPDATE :

  • આઇપીએલ 10ના 33મા મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે કિંગ્સ ઇલેવન પંજાબને 26 રનથી હરાવ્યુ.
  • સનરાઇઝર્સ હૈદરાબાદના 208 રનનો ટાર્ગેટનો પીછો કરતા કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 9 વિકેટે 181 રન બનાવી શકી હતી.
  • સનરાઇઝર્સ હૈદરાબાદે તકફથી આશિષ નેહરા અને સિદ્ધાર્થ કૌલે 3- 3 વિકેટ લીધી હતી
  • અનુરિત સિંહ 15 રને નેહરા ઓવરમાં વિલિયમસન દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કિંગ્સ ઇલેવન પંજાબની 9મી વિકેટ પડી.
  • મોહિત શર્મા 2 રને આશિષ નેહરા ઓવરમાં દીપક હુડ્ડા દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કિંગ્સ ઇલેવન પંજાબની 8મી વિકેટ પડી.
  • અક્ષર પટેલ 16 રને સિદ્ધાર્થ કૌલની ઓવરમાં વોર્નર દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કિંગ્સ ઇલેવન પંજાબની 7મી વિકેટ પડી.
  • સૉન માર્શ 84 રને ભૂવનેશ્વર કુમારની ઓવરમાં દીપક હુડ્ડા દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કિંગ્સ ઇલેવન પંજાબની 6મી વિકેટ પડી.
  • રિદ્ધિમાન સાહા 2 રને સિદ્ધાર્થ કૌલની ઓવરમાં બોલ્ડ થયો હતો.
  • કિંગ્સ ઇલેવન પંજાબની 5મી વિકેટ પડી.
  • ઈયોન મોર્ગન 26 રને રાશિદ ખાનની ઓવરમાં દીપક હુડ્ડા દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કિંગ્સ ઇલેવન પંજાબની ચોથી વિકેટ પડી.
  • ગ્લેન મૈક્સવેલ 0 રને સિદ્ધાર્થ કૌલની ઓવરમાં આશિષ નેહરા દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કિંગ્સ ઇલેવન પંજાબની ત્રીજી વિકેટ પડી.
  • માનન વોહરા 3 રને આશિષ નેહરાની ઓવરમાં સિદ્ધાર્થ કૌલ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કિંગ્સ ઇલેવન પંજાબની બીજી વિકેટ પડી.
  • માર્ટિન ગપ્ટાઇલ 23 રને ભૂવનેશ્વર કુમારની ઓવરમાં હેનરિક્સ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કિંગ્સ ઇલેવન પંજાબે પ્રથમ વિકેટ માર્ટિન ગપ્ટાઇલનાં રૂપમાં ગુમાવી હતી.
  • સનરાઇઝર્સ હૈદરાબાદે કિંગ્સ ઇલેવન પંજાબને જીતવા માટે 208 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
  • સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 207 રન બનાવ્યા હતા..
  • જ્યારે કેન વિલિયમસન 54 રને અણનમ અને ડેવિડ વોર્નરે 51 રનની ઇનિંગ્સ રમી હતી.
  • સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી શિખર ધવનએ સૌથી વધુ 77 રન બનાવ્યા હતા.
  • કેન વિલિયમસન (54) અને હેનરિક્સ (7) રને નોટ આઉટ.
  • યુવરાજ સિંહ 15 રને ગ્લેન મૈક્સવેલની ઓવરમાં અક્ષર પટેલ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • સનરાઇઝર્સ હૈદરાબાદની ત્રીજી વિકેટ પડી.
  • શિખર ધવન 77 રને મોહિત શર્માની ઓવરમાં ગ્લેન મૈક્સવેલ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • સનરાઇઝર્સ હૈદરાબાદની બીજી વિકેટ પડી.
  • ડેવિડ વોર્નર 51 રને ગ્લેન મૈક્સવેલની ઓવરમાં બોલ્ડ થયો હતો.
  • સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ વિકેટ ડેવિડ વોર્નરનાં રૂપમાં ગુમાવી હતી.
  • કિંગ્સ ઇલેવન પંજાબ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદ :

ડેવિડ વોર્નર (કેપ્ટન), શિખર ધવન, કેન વિલિયમસન, હેનરિક્સ, યુવરાજ સિંહ, દીપક હુડ્ડા, નમન ઓઝા, આશિષ નેહરા, રાશિદ ખાન, ભૂવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ

કિંગ્સ ઇલેવન પંજાબ :

ગ્લેન મૈક્સવેલ(કપ્તાન), માનન વોહરા, રિદ્ધિમાન સાહા(વિકેટ કીપર), સૉન માર્શ, માર્ટિન ગપ્ટાઇલ, ઈયોન મોર્ગન, અક્ષર પટેલ,મોહિત શર્મા, અનુરિત સિંહ, કે.સી.કરિઅપ્પા, રિદ્ધિમાન સાહા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X