#KKRvsDD : કલકાlત્તાએ દિલ્હીને 7 વિકેટથી હરાવ્યો!
દિલ્હી ડેરડેવિલ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 32મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.
આઇપીએલ 10 સિઝનની આજે 32મી મેચ છે, જે કલકત્તા નાઇટ રાઇડર્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે આ મેચ હાલ કલકાત્તાના ખચાખચ ભરેલા ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

Update :
- આઇપીએલ 10ના 32મા મુકાબલામાં કલકાત્તા નાઇટ રાઇડર્સે દિલ્હી ડેરડેવિલ્સને 7 વિકેટથી હરાવ્યો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સનાં 161 રનના ટાર્ગેટનો પીછો કરતા કલકાત્તા નાઇટ રાઇડર્સે 16.2 ઓવરમાં 3 વિકેટે 161 રન બનાવી મેચ જીતી લીધી હતી.
- કલકાત્તા તરફથી ગૌતમ ગંભીરે સૌથી વધુ 71 રન અણનમ જ્યારે રોબિન ઉથપ્પાએ 59 રન બનાવ્યા હતા.
- શેલ્ડન જેક્સન (12) અને ગૌતમ ગંભીર (71) રને નોટ આઉટ.
- મનીષ પાંડે 5 રને રને કાગિસો રબાડાની ઓવરમાં બોલ્ડ થયો હતો.
- કલકાત્તા નાઇટ રાઇડર્સને ત્રીજી વિકેટ પડી.
- રોબિન ઉથપ્પા 59 રન રન આઉટ થયો હતો.
- કલકાત્તા નાઇટ રાઇડર્સને બીજી વિકેટ પડી.
- સુનીલ નારાયણ 4 રને કાગિસો રબાડાની ઓવરમાં બોલ્ડ થયો હતો.
- કલકાત્તા નાઇટ રાઇડર્સને પ્રથમ વિકેટ સુનીલ નારાયણના રૂપમાં ગુમાવી છે.
- દિલ્હી ડેરડેવિલ્સે કલકત્તા નાઇટ રાઇડર્સને જીતવા માટે 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો..
- દિલ્હી ડેરડેવિલ્સ 20 ઓવરમાં 6 વિકેટે 160 રન બનાવી લીધા હતા.
- કલકાત્તા તરફથી નાથન કુલ્ટર નાઇલે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
- દિલ્હી તરફથી સંજુ સેમસને સૌથી વધુ 60 રન બનાવ્યા હતા.
- કોરી એન્ડરસન 2 રને રન આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સની 5મી વિકેટ પડી.
- શ્રેયસ અય્યર 47 રને કુલ્ટર નાઇલની ઓવરમાં એલબી આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સની ચોથી વિકેટ પડી.
- રિષભ પંત 6 રને કુલ્ટર નાઇલની ઓવરમાં એલબી આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સની ત્રીજી વિકેટ પડી.
- સંજુ સેમસન 60 રને ઉમેશ યાદવની ઓવરમાં એલબી આઉટ થયો હતો
- દિલ્હી ડેરડેવિલ્સની બીજી વિકેટ પડી.
- કરૂણ નાયર 15 રને સુનીલ નારાયણની ઓવરમાં એલબી આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સને પ્રથમ વિકેટ કરૂણ નાયરનાં રૂપમાં ગુમાવી છે.
- કલકત્તા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો.
દિલ્હી ડેરડેવિલ્સ:
ઝહિર ખાન (કેપ્ટન), કરૂણ નાયર, સંજુ સેમસન, શ્રેયસ અય્યર, અંકિત બવાને, રિષભ પંત, કોરી એન્ડરસન, અમિત મિશ્રા, ક્રિસ મોરિસ, કાગિસો રબાડા, પેટ કમિન્સ
કલકાત્તા નાઇટ રાઇડર્સ:
ગૌતમ ગંભીર (કેપ્ટન), સુનીલ નારાયણ, કુલદીપ યાદ, મનીષ પાંડે, રોબિન ઉથપ્પા, ઉમેશ યાદવ, યૂસુફ પઠાણ, શેલ્ડન જેક્સન, ક્રિસ વોક્સ, ગ્રાન્ડહોમ, નાથન કુલ્ટર નાઇલ
More From
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
