Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 10: પુણે સુપરજાઇન્ટસએ કલકાત્તાને 4 વિકેટથી હરાવ્યું

કલકત્તા નાઇટ રાઇડર્સ અને રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 41મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.

આઇપીએલ 10 સિઝનની આજે 41મી મેચ છે, જે કલકત્તા નાઇટ રાઇડર્સ અને રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ વચ્ચે રમાવાની છે. આ મેચ કલકાત્તાના ખચાખચ ભરેલા ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું. કલકત્તા નાઇટ રાઇડર્સ આ મેચ જીતી પ્લે ઓફમાં પહોચવાનો પ્રયાસ કરશે.

ipl

UPDATED:

  • આ જીત સાથે પુણે 14 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોચી ગયુ છે.
  • આઇપીએલ 10ના 41મા મુકાબલામાં રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે કલકત્તા નાઇટ રાઇડર્સને 4 વિકેટથી હરાવ્યું હતું.
  • કલકાત્તા નાઇટ રાઇઝિંગના 156 રનના ટાર્ગેટનો પીછો કરતા રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે 16 ઓવરમાં 6 વિકેટે ગુમાવી મેચને જીતી લીધી હતી
  • કલકાત્તા તરફથી ક્રિસ વોક્સે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
  • પુણે તરફથી રાહુલ ત્રિપાઠીએ સૌથી વધુ 93 રનની બનાવ્યા હતા.
  • આ દરમિયાન તેને 7 સિક્સર અને 9 ફોર ફટકારી હતી.
  • રાહુલ ત્રિપાઠી 93 રને ક્રિસ વોક્સની ઓવરમા આઉટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે 6મીવિકેટ પડી.
  • મહેન્દ્રસિંહ ધોની 5 રને કુલદીપ યાદવ ઓવરમાં શેલ્ડન જેક્સન દ્વારા કેચ આઉટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે 5મીવિકેટ પડી.
  • બેન સ્ટોક્સ 14 રને સુનીલ નારાયણની ઓવરમાં તેને જ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે ચોથી વિકેટ પડી.
  • મનોજ તિવારી 8 રને ક્રિસ વોક્સની ઓવરમાં બોલ્ટ થયો હતો.
  • રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસે ત્રીજી વિકેટ પડી.
  • સ્ટીવ સ્મિથ 9 રને ક્રિસ વોક્સની ઓવરમાં બોલ્ટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે બીજી વિકેટ પડી.
  • અજિંક્ય રહાણે 11 રને ઉમેશ યાદવની ઓવરમાં શેલ્ડન જેક્સન દ્વારા કેચ આઉટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે પ્રથમ વિકેટ અજિંક્ય રહાણેના રૂપમાં ગુમાવી હતી.
  • કલકાત્તા નાઇટ રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસને જીતવા માટે 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ વિરૂદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવ્યા હતા.
  • રાઇઝિંગ પુણે તરફથી જયદેવ ઉનડકટ અને વોશિંગ્ટન સુંદરે 2-2 વિકેટ લીધી હતી.
  • સુર્યકુમાર યાદવ (30) અને નાથન ઉમેશ યાદવ (2) રને નોટ આઉટ.
  • કુલ્ટર નાઇલ 6 રને બેન સ્ટોક્સની ઓવરમાં વોશિંગ્ટન દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કલકત્તા નાઇટ રાઇડર્સની 8મી વિકેટ પડી.
  • ક્રિસ વોક્સ 1 રને ક્રિશ્ચિયન ઓવરમાં રન આઉટ થયો હતો.
  • કલકત્તા નાઇટ રાઇડર્સની 7મી વિકેટ પડી.
  • કોલીન ડી ગ્રાન્ડહોમ 36 રને જયદેવ ઉનડકટની ઓવરમાં વોશિંગ્ટન દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કલકત્તા નાઇટ રાઇડર્સની 6મી વિકેટ પડી.
  • મનિષ પાંડે 37 રને ક્રિશ્ચિયન ઓવરમાં અજિંક્ય રહાણે દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કલકત્તા નાઇટ રાઇડર્સની 5મી વિકેટ પડી.
  • યૂસુફ પઠાણ 4 રને ઇમરાન તાહિરની ઓવરમાં LBW આઉટ થયો હતો.
  • કલકત્તા નાઇટ રાઇડર્સની ત્રીજી વિકેટ પડી.
  • ગૌતમ ગંભી 24 રને વોશિંગ્ટન સુંદર ઓવરમા અજિંક્ય રહાણે દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કલકત્તા નાઇટ રાઇડર્સની ચોથી વિકેટ પડી.
  • શેલ્ડન જેક્સન 10 રને વોશિંગ્ટન સુંદર ઓવરમા આઉટ થયો હતો.
  • કલકત્તા નાઇટ રાઇડર્સની બીજી વિકેટ પડી.
  • સુનીલ નારાયણ 0 રને જયદેવ ઉનડકટની ઓવરમાં તેેને જ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કલકત્તા નાઇટ રાઇડર્સે પ્રથમ વિકેટ સુનીલ નારાયણના રૂપમાં ગુમાવી હતી.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગન કરવાનો નિર્ણય કર્યો હતો.

રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ:

અજિંક્ય રહાણે, રાહુલ ત્રિપાઠી, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), મહેન્દ્રસિંહ ધોની, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, ઇમરાન તાહિર, બેન સ્ટોક્સ, મનોજ તિવારી, ક્રિશ્ચિયન, વોશિંગ્ટન સુંદર,

કલકત્તા નાઇટ રાઇડર્સ:

ગૌતમ ગંભીર (કેપ્ટન), સુનીલ નારાયણ, મનિષ પાંડે, યૂસુફ પઠાણ, ક્રિસ વોક્સ, નાથન કુલ્ટર નાઇલ, ઉમેશ યાદવ, કુલદીપ યાદવ, સુર્યકુમાર યાદવ, શેલ્ડન જેક્સન, કોલીન ડી ગ્રાન્ડહોમ,

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X