Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL10- કેકેઆરએ દિલ્હીને 4 વિકેટથી હરાવ્યો!

આઇપીએલ 2017ની 18મો મેચ કલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ દિલ્હી ડેરડેવિલ્સ લાઇવ અપડેટ્સ મેળવો અહીં.

આઇપીએલ 10 સિઝનની આજે 18મો મેચ છે. જે દિલ્હી ડેરડેવિલ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાવાની છે. દિલ્હીના સ્ટેડિયમમાં હાલ આ મેચ ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ વિગતો આપતા રહીશું.

ipl 10

Live :

  • આઇપીએલ 10 18મા મુકાબલામાં દિલ્હી ડેરડેવિલ્સના 169 રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સએ 19.5 ઓવરમાં 6 વિકેટે 169 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
  • નાથન કુલ્ટર નાઇન (1) અને મનિષ પાંડે (69) રને નોટઆઉટ.
  • કેકેઆરની 6 મી વિકેટ પડી.ક્રિસ વોક્સ 3 રન બનાવીને આઉટ.
  • કેકેઆરની 5 મી વિકેટ પડી.સૂર્યકુમાર યાદવ 7 રન બનાવીને આઉટ.
  • યૂસફ પઠાણ 59 રને ક્રિસ મોરિસની ઓવરમાં તેનાજ દ્વારા કેચ આઉટ.
  • કોલકાતા નાઇટ રાઇડર્સની ચોથી વિકેટ પડી.યૂસુફ પઠાણ 59 રને આઉટ
  • કોલકાતા નાઇટ રાઇડર્સની ત્રીજી વિકેટ પડી. ગંભીર 14 રન બનાવીને આઉટ.
  • કોલકાતા નાઇટ રાઇડર્સની બીજી વિકેટ પડી.રોબિન ઉથપ્પા 4 રન બનાવીને આઉટ.
  • ગ્રાન્ડહોમ 1 રને ઝહિર ખાનની ઓવરમાં બિલિંગ્સને દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કેકેઆરને ગ્રાન્ડહોમ રૂપમાં પ્રથમ ફટકો લાગ્યો હતો.
  • આઇપીએલ 10 18મા મુકાબલામાં દિલ્હી ડેરડેવિલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો છે.
  • કોલકાતા તરફતી નાથન કુલ્ટરએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
  • કલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ દિલ્હી ડેરડેવિલ્સએ 20 ઓવર 7 વિકેટ 168 રન બનાવ્યા હતા.
  • દિલ્હી તરફથી સંજુ સેમસને સૌથી વધુ 39 જ્યારે રિષભ પંતે 38 રન બનાવ્યા હતા.
  • પેટ કમિન્સ (3) અને મોહમ્મદ શમી (0 ) રને નોટ આઉટ.
  • શ્રેયસ અય્યર 26 રને રન આઉટ થયા હતા.
  • દિલ્હી ડેરડેવિલ્સની ત્રીજી વિકેટ પડી.
  • સંજુ સેમસન 39 રને ઉમેશ યાદવની ઓવરમાં ઉથપ્પાને દ્વરા કેચ આઉટ.
  • દિલ્હી ડેરડેવિલ્સની બીજી વિકેટ પડી.
  • બિલિંગ્સ નાથન નાથન કુલ્ટર નાઇલની ઓવરમાં 21 રને રોબિન ઉથપ્પાને દ્વરા કેચ આઉટ.
  • દિલ્હી ડેરડેવિલ્સની સેમ બિલિંગ્સનાં રૂપમાં પ્રથમ વિકેટ પડી.
  • દિલ્હી ડેરડેવિલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.

કોલકાતા નાઇટ રાઇડર્સ:

ગૌતમ ગંભીર, રોબિન ઉથપ્પા, ક્રિસ વોક્સ, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, નાથન કુલ્ટર નાઇલ,મનિષ પાંડે, યૂસુફ પઠાણ, સૂર્યકુમાર યાદવ, ગ્રાન્ડહોમ

દિલ્હી ડેરડેવિલ્સ:

સંજુ સેમસન, સેમ બિલિંગ્સ, કરૂણ નાયર, પેટ કમિન્સ, અમિત મિશ્રા, ઝહિર ખાન, શ્રેયસ અય્યર, રિષભ પંત, એન્જેલો મેથ્યૂસ, ક્રિસ મોરિસ, મોહમ્મદ શમી

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X