IPL 10 : પંજાબે પૂણે સુપરજાઇન્ટસને 6 વિકેટેથી હરાવ્યું!

રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સની આજે બીજો મેચ છે. તેણે પહેલાની મેચમાં તેણે મુંબઇ ઇન્ડિયન્સને હરાવ્યા હતા. ત્યારે જાણો આ મેચની તમામ અપડેટ.

આઇપીએલ 10 સિઝનની આજે ચોથી મેચ છે. જે કિંગ્સ ઇલેવન પંજાબ અને ઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસ વચ્ચે રમાવાની છે. ઇન્દોરના સ્ટેડિયમમાં હાલ આ મેચ ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ વિગતો આપતા રહીશું. આ મુકાબલામાં પંજાબના સુકાની ગ્લેન મેક્સવેલએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

cricket

Live :

આઇપીએલ-10ની ચોથી મેચમાં ઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસ 164 રનના ટાર્ગેટનો પીછો કરતા કિંગ્સ ઇલેવન પંજાબએ લાસ્ટ ઓવર પહેલા જ મેચમાં જીતી હાસીલ કરી.

  • ગ્લેન મેક્સવેલ (44) અને ડેવિડ મિલર ્(30) રનથી નોટ આઉટ.
  • અક્ષર પટેલ રૂપમાં કિંગ્સ ઇલેવન પંજાબને 4 ફટકો લાગ્યો.
  • કિંગ્સ ઇલેવન પંજાબને ત્રીજો ફટકો હાશિમ અમલા 28 રનથી આઉટ.
  • કિંગ્સ ઇલેવન પંજાબને બીજો ફટકો સાહા 14 રનથી આઉટ.
  • મનન વહોરા રૂપમાં કિંગ્સ ઇલેવન પંજાબને પ્રથમ ફટકો લાગ્યો.
  • રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ ઇલેવન પંજાબને 163નો ટાર્ગેટ આપ્યો.
  • આઇપીએલ 10 ની ચોથી મેચમાં ઇલેવન પંજાબ વિરૂદ્ધ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ 20 ઓવરમાં 6 વિકેટે 163 રન બનાવયા હતા.
  • ડેન ક્રિશ્ચીયન 17 રનથી આઉટ.
  • મનોજ તિવારી (40*) નોટ બેન સ્ટોક્સ 50 જોરદાર બેટિંગ
  • પુણેને 4 ફટકો બેન સ્ટોક્સ 50 રનથી આઉટ
  • મહેન્દ્રસિંહ ધોની રૂપમાં પુણેને ચોથો ફટકો લાગ્યો હતો.
  • સ્ટીવ સ્મિથ રૂપમાં પુણેને ત્રીજો ફટકો લાગ્યો હતો
  • મયંક અગરવાલ રૂપમાં પુણેને પ્રથમ ફટકો લાગ્યો હતો.જે સંદીપ શર્માની પ્રથમ ઓવરમાં જ પાંચમી બોલ પર આઉટ થઉ ગયો હતો
  • પુણેને સુકાની સ્ટીવ સ્મિથ છે.
  • ઇલેવન પંજાબ વિરુદ્ધ રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટ્સનુ સીધુપ્રસારણ 4 pmમાં સોની પિક્ચર્સ નેટવર્કના સોની સિક્સ, સોની મેક્સ, સોની ઇએસપીએનમાં જોઇ શકાય છે.
  • ઑનલાઇન દર્શકો Hotstar (Hotstar) પર લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકશે.
  • આઇપીએલ પંજાબ ટીમનું સફર અત્યાર સુધી ખાસ નથી રહ્યું.
  • આ સમય પંજાબની સુકાની ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલ-રાઉન્ડર મેક્સવેલ છે. ત્યારે જોવાનું તે રહ્યું કે તેમની કેપ્તાનીમાં આ મેચ પંજાબ જીતે છે.
  • આ સુપર જાઇન્ટ્સનો બીજો મેચ છે. આ પહેલાની બીજી મેચમાં તેઓએ મુંબઇ ઇન્ડિયન્સને હરાવ્યા હતા. છેલ્લા સિઝનમાં પંજાબનું પ્રદર્શન સારુ નથી રહ્યું.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X