Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL10 : મુંબઇ ઇન્ડિયન્સએ કેકેઆરને 4 વિકેટે હરાવ્યું

મુંબઇ ના વાનખેડે સ્ટેડિયમ આજે કેકેઆર અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઇ રહી.

આઇપીએલ 10 સિઝનની આજે મુંબઇ ઇન્ડિયન્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાવાની છે. મુંબઇ ના વાનખેડે સ્ટેડિયમઆ મેચ ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો અહીં અમે તમને આ મેચની તમામ વિગતો આપતા રહીશું. આ મેચ બંન્ને ટીમો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જ્યારે કેકેઆરના પોતાની શરૂઆત જીત સાતે કરી હતી. બીજી બાજુ પોતાની પ્રથમ મેચમાં હારી ગયેલી મુંબઇ ઇન્ડિયન્સને પાછું જવાં માટે આ મેચ એક પડકાર રૂપ છે .

ipl
  • આઇપીએલ 10ના સાતમા મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સના 178 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 4 વિકેટેથી હરાવ્યો હતું.
  • મુંબઇ ઇન્ડિયન્સને કેરન પોલાર્ડ રૂપમાં 5 ફટકો.
  • મુંબઇ ઇન્ડિયન્સને 4 ફટકો ક્રુણાલ પંડ્યા 11 રને આઉટ.
  • રોહિત શર્મા પણ 2 રને સુનીલ નારાયણની ઓવરમાં એલબી આઉટ.
  • જોસ બટલર 28 રને અંકિત રાજપૂતની ઓવરમાં એલબી આઉટ.
  • મુંબઇ ઇન્ડિયન્સને પ્રથમ ફટકો પાર્થિવ પટેલ 30 રન બનાવીને આઉટ.
  • આઇપીએલ 10ના સાતમા મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સ મુંબઇ ઇન્ડિયન્સને જીતવા માટે 179 રનનો ટાર્ગેટ આપ્યો છે.
  • તરફથી ક્રુણાલ પંડ્યાએ 3 અને લસિથ મલિંગાએ 2 વિકેટ ઝડપી હતી.
  • મનીષ પાંડે (66) અને સુનીલ નરેન (1) રન નો આઉટ.
  • કેકેઆરના કુલદીપ યાદવ અને ક્રિસ વોક્સ લસિથ મલિંગાની ઓવરમાં આઉટ.
  • કેકેઆરને 4 ફટકો યૂસુફ પઠાણના રૂપમાં 6 રનથી આઉટ.
  • કેકેઆરને ત્રીજો ફટકો ક્રિસ લિન 32 રનથી આઉટ.
  • રોબિન ઉથપ્પા 4 રને કૃણાલ પંડ્યાની ઓવરમાં હાર્દિક પંડ્યા દ્વાર કેચ આઉટ.
  • કેકેઆરને બીજો ફટકો.
  • કેકેઆરને પહેલા ફટકો ગૌતમ ગંભીરના રૂમમાં 19 રન બનાવીને આઉટ.
  • મુંબઇ ઇન્ડિયન્સ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
  • લશિથ મલિંગાએ મુંબઇ ઇન્ડિયન્સમાં લાંબા સમય બાદ વાપસી કરી.
  • મેચ ઓપનિંગ સેરેમનીમાં, મલાઈકા અરોરાનો ધમાકેદાર ફોર્મન્સ

સંભાવિત ટીમોઃ

મુંબઇ ઇન્ડિયન્સ - રોહિત શર્મા, પાર્થિવ પટેલ, જોસ બટલર, અંબાતી રાયડુ, કેરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, નિતિશ રાણા, મિશેલ મૈક્લેગન, જસપ્રીત બુમરાહ, લસિથ મલિંગા

કલકત્તા નાઇટ રાઇડર્સ - ગૌતમ ગંભીર(કપ્તાન), ક્રિસ લિન, રોબિન ઉથપ્પા, મનીષ પાંડે, યૂસુફ પઠાણ, સૂર્યકુમાર યાદવ, ક્રિસ વોક્સ, પીયૂષ ચાવલા, કુલદીપ યાદવ, સુનીલ નરેન, ટ્રેંટ બાઉલ્ટ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X