IPL10:KKRની શાનદાર જીત,કલકત્તાએ બેંગ્લોરને 6 વિકેટથી હરાવ્યુ

આઇપીએલ-10માં કલકત્તા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ રમાઇ રહી છે.

આઇપીએલ 10 ની 46મી મેચ કલકત્તા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઇ હતી. બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલ આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઇપીએલ સિરીઝમાં વાપસી કરતાં 158 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આઇપીએલના ઇતિહાસમાં આ બંન્ને ટીમો 19 વાર મેચ રમી ચૂકી છે, જેમાંથી 9 વાર આરસીબી અને 10 વાર કેકેઆર વિજયી રહ્યું છે.

RCB Vs KKR
  • કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે 15.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 159 રન બનાવ્યા છે.
  • યુસુફ પઠાણ(0) અને મનિષ પાંડે(2) નોટ આઉટ.
  • કેકેઆરને ચોથો ફટકો ગૌતમ ગંભીર(14)ના રૂપમાં પડ્યો, આ વિકેટ ચહલે લીધી.
  • કેકેઆરની ત્રીજી વિકેટ કોલિન(31)ની રૂપમાં પડી, આ પવન નેગીની બીજી વિકેટ છે.
  • કલકત્તાની ટીમની બીજી વિકેટ ક્રિસ્ટોફર(50) ના રૂપમાં પડી, આ વિકેટ પવન નેગીએ લીધી.
  • કેકેઆરની પહેલી વિકેટ સુનીલ(54)ના રૂપમાં પડી, આ વિકેટ અનિકેત ચૌધરીએ લીધી.
  • આઇપીએલમાં કેકેઆરની ટીમ શાનદાર બેટિંગનું પ્રદર્શન કરી રહી છે.
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 158 રન બનાવ્યા છે.
  • શ્રીનાથ અરવિંદ(0) અને ટ્રેવિસ(58) નોટઆઉટ.
  • રોયલ ચેલેન્જર્સની છઠ્ઠી વિકેટ, પવન નેગી(5)ને આઉટ કરવાની સાથે જ ઉમેસ યાદવે ત્રીજી વિકેટ લીધી.
  • રોયલ ચેલેન્જર્સની પાંચમી વિકેટ, કેદાર જાધવ(8)ને ક્રિસ્ટોફરે આઉટ કર્યા.
  • બેંગ્લોરની ટીમને ચોથો ઝાટકો, મનદીપ સિંહ(52)ને સુનીલે આઉટ કર્યા.
  • આરસીબીની ત્રીજી વિકેટ, એબી ડેવિલિયર્સ 10 રન બનાવી આઉટ, આ વિકેટ સુનીલ નારાયણે લીધી
  • બેંગ્લોરને બીજો ઝાટકો, કપ્તાન વિરાટ કોહલી માત્ર 5 રન બનાવી આઉટ
  • વિરાટ ઉમેશ યાદવના બોલ પર એલબીડબલ્યૂ થયા.
  • 2 ઓવર બાદ કલકત્તાનો સ્કોર 12/1
  • કલકત્તાની ખરાબ શરૂઆત, પહેલા જ બોલ પર ક્રિસ ગેલ આઉટ
  • આ વિકેટ ઉમેશ યાદવે લીધી
  • કલકત્તા નાઇટ રાઇડર્સે ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
{promotion-urls}
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X