For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL10- પંજાબએ બેંગલોરને 8 વિકેટથી હરાવ્યો

આજે આઇપીએલ 10 ની આઠમી મેચ આજે રમાશે. આ મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમાં રમાઇ રહ્યું છે.

By Chhatrasingh Bist
|
Google Oneindia Gujarati News

આજે આઇપીએલ 10 ની આઠમી મેચ આજે રમાશે. આ મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમાં રમાઇ રહ્યું છે. ઇન્દોરના સ્ટેડિયમમાં હાલ આ મેચ ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ વિગતો આપતા રહીશું.

IPL

આઇપીએલ 10 માં જ્યા આરસીબીએ પ્રથમ મેચમા હારનો સામનો કર્યો હતો, જે બાદ તેને દિલ્હીની ટીમને હરાવી હતી. ત્યાં જ કિંગ્સ ઈલેવનની ટીમે સિઝનની શરૂઆત વિજય સાથે પ્રારંભ કરી હતી.

Update :

  • આઇપીએલ 10ના આઠમા મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 8 વિકેટે હરાવ્યું હતું. 149 રનના ટાર્ગેટનો પીછો કરતા કિંગ્સ ઇલેવન પંજાબે 2 વિકેટ ગુમાવીને મેચને જીતી લીધી હતી.
  • જેમાં 9 સિક્સર અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા.
  • બેંગલોર તરફથી એબી ડી વિલિયર્સે સૌથી વધુ 89* બનાવ્યા હતા.
  • હાશિમ અમલા (58) અને ગ્લેન મેક્સવેલ (43) રને નો આઉટ.
  • કિંગ્સ ઇલેવન પંજાબેની બીજી વિકેટ અક્ષર પટેલ 9 રનથી આઉટ.
  • મનન વહોરા ટાયમલ મિલ્સની ઓવરમાં LBW આઉટ.
  • કિંગ્સ ઇલેવન પંજાબેની પ્રથમ વિકેટ પડી મનન વહોરાના રૂપમાં.
  • બેંગલોરએ કિંગ્સ ઇલેવન પંજાબને જીતવા માટે 149 રનનો ટાર્ગેટ આપ્યો.
  • પંજાબ તરફથી વરૂણ એરોએ સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી.
  • આઇપીએલ 10ના આઠમા મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબ વિરૂદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલોરએ 20 ઓવરમાં 4 વિકેટે 148 રન બનાવ્યા હતા.
  • ડી વિલિયર્સ (89) અને સ્ટુઅર્ટ બિન્ની (18) રને નો આઉટ.
  • બેંગલોરની 4 વિકેટ પડી મનદિપ સિંહ 28 રને આઉટ.
  • બેંગલોરની ખરાબ શરૂઆત થઇ.
  • કેદાર જાધવ 1 રને વરૂણ એરોનની ઓવરમાં એલબી આઉટ.
  • બેંગલોરની ત્રીજી વિકેટ પડી કેદાર જાધવના રુપમાં.
  • બેંગલોરની બીજી વિકેટ પડી વિષ્ણુ વિનોદના રૂપમાં 7 રનથી આઉટ.
  • રોયલ ચેલેન્જર્સ બેંગલોરની પ્રથમ વિકેટ પડી શેન વોટસન 1 રને આઉટ.
  • રોયલ ચેલેન્જર્સ બેંગલોરએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
  • એબી ડી વિલિયર્સ ઇજામાંથી આજે મેચ રમશે.
  • ઇલેવન પંજાબ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલોર સીધુ પ્રસારણ 8 pmમાં શરૂ થશે.
  • મેચ સોની પિક્ચર્સ નેટવર્કના સોની સિક્સ, સોની મેક્સ, સોની ઇએસપીએનમાં લાઇવ જોઇ શકાય છે.

ટીમ :

કિંગ્સ ઇલેવન પંજાબ : હાશિમ અમલા, મનન વહોરા, રિદ્ધિમાન સહા, ગ્લેન મેક્સવેલ (કેપ્ટન), અક્ષર પટેલ, સ્વપ્નિલ સિંહ, ડેવિડ મિલ્લર, માર્કસ સ્ટોનિસ, મોહિત શર્મા, સંદીપ શર્મા, ટી.નટરાજન

રોયલ ચેલેન્જર્સ બેંગલોર : ક્રિસ ગેલ, શેન વોટસન (કેપ્ટન), પવન નેગી, ઇકબાલ અબ્દુલ્લા, એબી ડી વિલિયર્સ, મનદિપ સિંહ, કેદાર જાધવ, સ્ટુઅર્ટ બિન્ની, વિષ્ણુ વિનોદ, ટાયમલ મિલ્સ, યુજવેન્દ્ર ચહલ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Kings XI Punjab seek their second straight win in Indian Premier League 2017 at the Holkar Stadium in Indore today, Here is Live UPDATES.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X