Match Highlights-મેક્સવેલની કેપ્ટનશીપ ઇનિંગ્સના કારણે જીત્યું પંજાબ
આજે ઇન્દોરના સ્ટેડિયમમાં હાલમાં કિંગ્સ ઇલેવન પંજાબએ રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસને 6 વિકેટથી હરાવ્યુ. મેક્સવેલની કેપ્ટનશીપ ઇનિંગ્સના કારણે આજે પંજાબએ મેચ જીત્યું હતો.
આજે ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમ રોમાંચક મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબએ જીતની સાથે આઈપીએલ 10માં શાનદાર શરૂઆત કરી છે.તેમણ રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસને 6 વિકેટથી હરાવ્યુ. તેનો પૂરો આધાર તેમણા સુકાની મેક્સવેલને જાય છે.

ખાસ વાતો :
- મેક્સવેલની કપ્તાની અને બેટિંગ દ્વારા ટીમ (44 અણનમ) જીત્યું હતા.
- કેપ્ટનએ કટોકટી દરમ્યાન, મિલર સાથે મળી તેની ટીમને ધીરજથી ઊંચકી લઇ સંપૂર્ણ બનાવી.
- પરંતુ આ વિજયમાં પંજાબનાં બોલરોની મહત્વની ભુમિકા હતી જેમણે પુણેને મોટા સ્કોર કરવા રોક્યો.
- ગ્લેન મેક્સવેલએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.જે યોગ્ય નિર્ણય તેમને લીધો હતો.
- પંજાબ બોલરો પુણે ટીમ શરૂઆતથી જ પકડીને રાખી હતી અને તેઓ તેમણે મોટો સ્કોર બનાવા ના ધીધો.
- સ્ટાર બેટ્સમેન તેમણે ઝડપથી પવેલિયન મોકલી નાખ્યા, જેના કારણે પુણે ટીમ લગભગ 163/6 રન થયા હતા.
- પુણેના સ્ટાર ખેલાડીઓ મયંક અગરવાલ (0), અજિંક્ય રહાણે (19), કપ્તાન સ્ટીવન સ્મિથ (26) અને મહેન્દ્ર સિંહ ધોની (5) તમામ જલ્દી આઉટ થઇ ગયા હતા.
- બીજી બાજુ બાઉલિંગમાં પણ પુણેની ટીમ કંઈ ખાસ કરી શક્યાં ન હતા.
- તાહિર સિવાય કોઇપણ ખેલાડી પ્રભાવિત ન કરી શક્યા અને ટીમ પંજાબથી હારી ગયી.












Click it and Unblock the Notifications
