Match Highlights : કેકેઆર અને મુંબઇ ઇન્ડિયન્સના મેચના મોટા મુદાઓ!
હાર્દિક પંડ્યાની ઇનિંગ્સના જોરદાર બેટિંગ કારણે મુંબઇ ઇન્ડિયન્સએ રોમાંચક મુકાબલામાં ને 4 વિકેટથી હરાવ્યો.
કલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાયી રહેલા રોમાંચક આઇપીએલ 10 ના મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સના ખિલાડી હાર્દિક પંડ્યા મેચના વિનર સાબિત થયા. ટીમ માટે અંતિમ ઓવર શુધી હાર્દિક પંડ્યાએ પોતાની ઇનિંગ્સમા જોરદાર વિનીંગ બેટિંગ કરી. હાર્દિક પંડ્યાએ પોતાની ઇનિંગ્સમાં ફક્ત 11 બોલમાં, 29 રન બનાવ્યા. જે દરમિયાન તેણે 3 છગ્ગા અને 2 ચોગ્ગા સતત ટીમને જીતવા માટે ફટકાર્યા હતા. ત્યાજ નિતીશ રાણાએ 29 બોલમાં 50 રનની ઇનિંગ્સ રમીને ટીમને જીતના નજદીક પહોચાડવામાં આવ્યા. ત્યાર બાદ હાર્દિક પંડ્યા દ્વારા આ કામને સારી રીતે નીભાવમાં આવ્યુ. જેનાથી રવીવારે મુંબઇ ઇન્ડિયન્સ ટીમ કેકેઆરને હરાવ્યો હતો.

- હાર્દિક પંડ્યાએ પોતાની ઇનિંગ્સમાં ફક્ત 11 બોલમાં, 29 રન બનાવ્યા.
- નિતીશ રાણાએ પોતાની ઇનિંગ્સમાં 29 બોલમાં 50 રનની ફટકાર્યા.
- પાર્થિવ પટેલ અને જોસ બટલર વચ્ચે ઓપનિંગની સાથે જ 65 રનની ભાગીદારી થઇ.
- કેકેઆર તરફથી અંકિત રાજપૂતએ સૌથી વધુ 3 વિકેટ લીધી.
- સુનીલ નરેનએ 4 ઓવરમાં 22 રન સાથે 1 વિકેટ લીધી.
- મુંબઇ ઇન્ડિયન્સ તરફથી કેરન પોલાર્ડ આઇપીએલમાં 2,000 રન બનાવેલ ચોથા ખેલાડી બન્યા.
- કેકેઆરએ છેલ્લી ઓવરમાં 24 રન બનાવ્યા હતા.
- કુણાલ પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સ માટે વધુમાં વધુ 3 વિકેટ ઝડપી અને 4 ઓવરમાં ફક્ત 24 રન આપ્યા.
- મનીષ પાંડે 47 બોલમાં 81 રનની જોરદાર ઇનિંગ રમ્યો હતો.
- મનીષ પાંડે ટી20 ક્રિકેટનાં 3000 રનનો સ્કોરર કરવા વાળા ખિલાડી બન્યા.
- ક્રિસ લિન 32 રન કર્યા હતા અને પર્પલ ટોપી મેળવવામાં સફળ રહ્યા હતા.
More From
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી








Click it and Unblock the Notifications
