Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL10- મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હીને 14 રનથી હરાવ્યું!

મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 25મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.

આઇપીએલ 10 સિઝનની આજે 25મી મેચ છે, જે મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે આ મેચ હાલ મુંબઇના ખચાખચ ભરેલા વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

IPL

Update :

  • આઇપીએલ 10ની 24મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી ડેરડેવિલ્સને 14 રનથી હરાવ્યું હતું.
  • મુંબઇ ઇન્ડિયન્સના 143 રનના ટાર્ગેટનો પીછો કરતા દિલ્હી ડેરડેવિલ્સે 20 ઓવરમાં 7 વિકેટે 128 રન બનાવી શકી હતી.
  • મુંબઇ તરફથી મેકલેરેઘને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
  • પેટ કમિન્સ (4) અને ક્રિસ મોરિસ (52) રને નોટ આઉટ.
  • કાગિસો રબાડા 44 રને જસપ્રિત બુમરાહે બોલ્ડ આઉટ કર્યો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સની 7મી વિકેટ પડી.
  • કરૂણ નાયર 5 રને હાર્દિક પંડ્યાની ઓવરમાં બોલ્ડ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સની 6મી વિકેટ પડી.
  • રિષભ પંત 0 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં હરભજન સિંહ દ્વરા કેચ આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સની 5મી વિકેટ પડી.
  • કોરી એન્ડરસન 0 રને મેકલેરેઘનની ઓવરમાં LBW આઉટ.
  • દિલ્હી ડેરડેવિલ્સની ચાથી વિકેટ પડી.
  • શ્રેયસ અય્યર 6 રને મેકલેરેઘનની ઓવરમાં પાર્થિવ પટેલ દ્વરા કેચ આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સની ત્રીજી વિકેટ પડી.
  • સંજુ સેમસન સંજુ સેમસન 9 રને મિશેલ મેકલેરેઘન ઓવરમાં આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સની બીજી વિકેટ પડી.
  • આદિત્ય તારે 0 રને રન આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સની પ્રથમ વિકેટ આદિત્ય તારે નાં રૂપમાં પડી.
  • મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી ડેરડેવિલ્સને મેચ જીતવા માટે 143 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સ વિરૂદ્ધ મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 8 વિકેટે 142 રન બનાવ્યા હતા.
  • દિલ્હી તરફથી પેટ કમિન્સ અને અમિત મિશ્રાએ સૌથી વધુ 2-2 વિકેટ લીધી હતી.
  • મુંબઇ ઇન્ડિયન્સની 8મી વિકેટ પડી. હાર્દિક પંડ્યા 24 રને રન આઉટ.
  • મુંબઇ ઇન્ડિયન્સની 7મી વિકેટ પડી. હરભજન સિંહ 2 રને રન આઉટ.
  • મુંબઇ ઇન્ડિયન્સની 6મી વિકેટ પડી. કિરોન પોલાર્ડ 26 રને આઉટ.
  • કૃણાલ પંડ્યા 17 રને અમિત મિશ્રાની ઓવરમાં રિષભ પંત દ્વરા કેચ આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સની 5મી વિકેટ પડી.
  • રોહિત શર્મા 5 રને અમિત મિશ્રાની ઓવરમાં પેટ કમિન્સ દ્વરા કેચ આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સની ચોથી વિકેટ પડી.
  • નીતિશ રાણા 8 રને પેટ કમિન્સની ઓવરમાં કોરી એન્ડરસન દ્વરા કેચ આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સની ત્રીજી વિકેટ પડી.
  • મુંબઇ ઇન્ડિયન્સની બીજી વિકેટ પડી. જોસ બટલર 28 રને રન આઉટ થયો હતો.
  • પાર્થિવ પટેલ કાગિસો રબાડાની ઓવરમાં 8 રને બોલ્ડ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સની પ્રથમ વિકેટ પાર્થિવ પટેલ નાં રૂપમાં પડી.
  • દિલ્હી ડેરડેવિલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો.

મુંબઇ ઇન્ડિયન્સ :

પાર્થિવ પટેલ, જોસ બટલર, નીતિશ રાણા, રોહિત શર્મા (કેપ્ટન), કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, હરભજન સિંહ, મિશેલ મેકલેરેઘન, મિશેલ જોનસન , જસપ્રિત બુમરાહ

દિલ્હી ડેરડેવિલ્સ:

આદિત્ય તારે, શ્રેયસ અય્યર, સંજુ સેમસન, કરૂણ નાયર, રિષભ પંત, ક્રિસ મોરિસ, કોરી એન્ડરસન, પેટ કમિન્સ, કાગિસો રબાડા, અમિત મિશ્રા, ઝહિર ખાન

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X