For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 10: મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હીને 146 રનથી હરાવ્યુ!

મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 45મી મેચ છે. આ મેચની તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.

By Chhatrasingh Bist
|
Google Oneindia Gujarati News

આઇપીએલ 10 સિઝનની આજે 45મી મેચ છે, જે મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે આ મેચ હાલ દિલ્હીના દિલ્હીના ખચાખચ ભરેલા ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

ipl

UPDATE:

  • આઇપીએલ 10ના 45મા મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી ડેરડેવિલ્સને 146 રનથી હરાવ્યુ હતુ.
  • મુબઇ ઇન્ડિયન્સના 213 રનના ટાર્ગેટનો પીછો કરતા દિલ્હી ડેરડેવિલ્સ 13.4 ઓવરમાં 66 રનમાં જ ઓલ આઉટ થઇ ગઇ હતી.
  • પેટ કમિન્સ 10 રને હરભજન સિંહની ઓવરમાંપાર્થિવ પટેલ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સ 7મી વિકેટ પડી.
  • સેમ્યુઅલ્સ 1 રને કર્ણ શર્મા ઓવરમાં રોહિત શર્મા દ્વારા કેચ આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સ 6મી વિકેટ પડી.
  • કોરી એન્ડરસન 10 રને મલિંગાની ઓવરમાં કર્ણ શર્મા દ્વારા કેચ આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સ 5મી વિકેટ પડી.
  • કરૂણ નાયર 21 રને હરભજન સિંહની ઓવરમાં રોહિત શર્મા દ્વારા કેચ આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સ ચોથી વિકેટ પડી.
  • રિષભ પંત 0 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં સિમોન્સ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સ ત્રીજી વિકેટ પડી.
  • શ્રેયસ અય્યર 3 રને મલિંગાની ઓવરમાં કેચ આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સ બીજી વિકેટ પડી.
  • સંજુ સેમસનના 0 રને મેકલેરેઘનની ઓવરમાં સિમોન્સ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સ પ્રથમ વિકેટ સંજુ સેમસનનાં રૂપમાં ગુમાવી હતી.
  • મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી ડેરડેવિલ્સને જીતવા માટે 213 રનનો ટાર્ગેટ આપ્યો છે
  • દિલ્હી ડેરડેવિલ્સ વિરૂદ્ધ મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 3 વિકેટે 212 રન બનાવ્યા હતા.
  • કિરોન પોલાર્ડ (63) અને હાર્દિક પંડ્યા (29) રને નોટ આઉટ.
  • રોહિત શર્મા 10 રને કાગિસો રબાડાની ઓવરમાં અમિત મિશ્રા દ્વારા કેચ આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સની ત્રીજી વિકેટ પડી.
  • લેન્ડલ સિમોન્સ 66 રને કોરી એન્ડરસનની ઓવરમાં કેચ આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સની બીજી વિકેટ પડી.
  • પાર્થિવ પટેલ 25 રને મિશ્રાની ઓવરમાં આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ વિકેટ પાર્થિવ પટેલનાં રૂપમાં ગુમાવી હતી.
  • દિલ્હી ડેરડેવિલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

મુંબઇ ઇન્ડિયન્સ:

પાર્થિવ પટેલ, કિરોન પોલાર્ડ, રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, નીતિશ રાણા, કર્ણ શર્મા, મિશેલ મેકલેરેઘન, લસિથ મલિંગા, જસપ્રિત બુમરાહ, હરભજન સિંહ, સિમોન્સ

દિલ્હી ડેરડેવિલ્સ:

સંજુ સેમસન, કરૂણ નાયર, શ્રેયસ અય્યર, રિષભ પંત, કોરી એન્ડરસન, માર્લોન સેમ્યુઅલ્સ, પેટ કમિન્સ, કાગિસો રબાડા, ઝહિર ખાન (કેપ્ટન), અમિત મિશ્રા, મોહમ્મદ શમી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી ડેરડેવિલ્સન વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 45મી મેચ છે. આ મેચની તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X